વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ એપ્રિલ પાન ૬
  • એપ્રિલ ૧૭-૨૩

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • એપ્રિલ ૧૭-૨૩
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ એપ્રિલ પાન ૬

એપ્રિલ ૧૭-૨૩

યિર્મેયા ૨૫-૨૮

  • ગીત ૧૩૭ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “યિર્મેયાની જેમ હિંમતવાન બનો”: (૧૦ મિ.)

    • યિર્મે ૨૬:૨-૬—યહોવાએ યિર્મેયાને જવાબદારી સોંપી કે, તે ચેતવણી આપતો સંદેશો જણાવે (w૦૯-E ૧૨/૧ ૨૪ ¶૬)

    • યિર્મે ૨૬:૮, ૯, ૧૨, ૧૩—યિર્મેયા વિરોધીઓથી ડરી ગયા નહિ (jr-E ૨૧ ¶૧૩)

    • યિર્મે ૨૬:૧૬, ૨૪—યહોવાએ પોતાના હિંમતવાન પ્રબોધકનું રક્ષણ કર્યું (w૦૯-E ૧૨/૧ ૨૫ ¶૧)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • યિર્મે ૨૭:૨, ૩—શા માટે ઘણા દેશોના સંદેશવાહકો યરૂશાલેમમાં આવ્યા હોય શકે અને યિર્મેયાએ કેમ તેઓ માટે ઝૂંસરીઓ બનાવી? (jr-E ૨૭ ¶૨૧)

    • યિર્મે ૨૮:૧૧—હનાન્યાહનો વિરોધ કરતી વખતે યિર્મેયાએ કઈ રીતે સમજદારી બતાવી અને તેમના દાખલામાંથી આપણે શું શીખી શકીએ? (jr-E ૧૮૭-૧૮૮ ¶૧૧-૧૨)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યિર્મે ૨૭:૧૨-૨૨

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) T-34 છેલ્લું પાન—ફરી મુલાકાત માટે પાયો નાખો.

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) T-34—ફરી મુલાકાત કરો અને મુલાકાત ચાલુ રાખવા પાયો નાખો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) lv ૭ ¶૪-૫—વિદ્યાર્થીના દિલ સુધી કઈ રીતે પહોંચવું એ બતાવો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૭

  • “રાજ્યગીતો હિંમત વધારે છે”: (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: એક ગીત જેણે કેદીઓની હિંમત વધારી.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૧૭ ¶૧-૧૦

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૫૪ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો