વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ જાન્યુઆરી પાન ૨
  • જાન્યુઆરી ૪-૧૦

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જાન્યુઆરી ૪-૧૦
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ જાન્યુઆરી પાન ૨

જાન્યુઆરી ૪-૧૦

૨ કાળવૃત્તાંત ૨૯–૩૨

  • ગીત ૩૭ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “સાચી ભક્તિ સખત મહેનત માંગી લે છે”: (૧૦ મિ.)

    • ૨કા ૨૯:૧૦-૧૭—હિઝકીયા દૃઢ બનીને સાચી ભક્તિ ફરી સ્થાપે છે

    • ૨કા ૩૦:૫, ૬, ૧૦-૧૨—હિઝકીયા સાચી ઉપાસના માટે નમ્ર દિલના લોકોને ભેગા થવા આમંત્રણ આપે છે

    • ૨કા ૩૨:૨૫, ૨૬—હિઝકીયા પોતાના ઘમંડી વલણમાં નમ્રતાથી સુધારો કરે છે (w૦૫ ૧૦/૧૫ ૨૫ ¶૨૦)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • ૨કા ૨૯:૧૧—હિઝકીયાએ મહત્ત્વનાં કામ પહેલા કરવામાં કઈ રીતે સારો દાખલો બેસાડ્યો? (w૧૩ ૧૧/૧૫ ૧૭ ¶૬-૭)

    • ૨કા ૩૨:૭, ૮—ભાવિમાં આવનારી મુશ્કેલીઓ માટે તૈયાર થવા આપણે કયું મહત્ત્વનું પગલું ભરવું જોઈએ? (w૧૩ ૧૧/૧૫ ૨૦ ¶૧૭)

    • આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?

    • આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?

  • બાઇબલ વાંચન: ૨કા ૩૧:૧-૧૦ (૪ મિ. કે એનાથી ઓછું)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • આ મહિનાની રજૂઆત તૈયાર કરીએ: (૧૫ મિ.) ચર્ચા. T-35 પત્રિકા માટે આપેલી પહેલી રજૂઆત દૃશ્યથી બતાવો. પછી, મુખ્ય મુદ્દાની ચર્ચા કરો. પ્રકાશકે ફરી મુલાકાત માટે કઈ રીતે પાયો નાંખ્યો એના પર ભાર મૂકો. એ જ પ્રમાણે પત્રિકાની બીજી રજૂઆત માટે પણ કરો. પછી, ખુશખબર પુસ્તિકા માટે રજૂઆતનો વીડિયો બતાવો. “ખુશખબર પુસ્તિકાનો ઉપયોગ કરીને અભ્યાસ કઈ રીતે ચલાવવો” એ વિષય પર ભાઈ-બહેનોનું ધ્યાન દોરો. પોતાના શબ્દોમાં રજૂઆત તૈયાર કરવા તેઓને ઉત્તેજન આપો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૩

  • “ઉપાસનાની જગ્યા બાંધવાનો અને સમારકામ કરવાનો લહાવો”: (૧૫ મિ.) ચર્ચા. રાજ્યગૃહના બાંધકામમાં ભાગ લીધો હોય, એવાં ભાઈ-બહેનોને પોતાને મળેલી ખુશી વિશે જણાવવા કહો. રાજ્યગૃહની સાફ-સફાઈ અને સમારકામની ગોઠવણ કરતા ભાઈનું ઇન્ટરવ્યૂ લો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: bm પાઠ ૧૧ (૩૦ મિ.)

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૧૬ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો