ડિસેમ્બર ૨૮નું અઠવાડિયું
ગીત ૮ (51) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
બાઇબલનો સંદેશો: પાઠ ૧૦ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ૨ કાળવૃત્તાંત ૨૫-૨૮ (૮ મિ.)
દેવશાહી સેવા શાળા સમીક્ષા (૨૦ મિ.)
સેવા સભા:
મહિનાનો ધ્યેય: ‘આપણને ઘણાં સંકટમાં થઈને ઈશ્વરના રાજ્યમાં જવાનું છે.’—પ્રે.કૃ. ૧૪:૨૨.
ગીત ૧૩ (113)
૧૫ મિ: ભાઈ-બહેનો માટે પ્રાર્થના કરો. ચર્ચા. શરૂઆતમાં પ્રેરિતોનાં કૃત્યો ૧૨:૧-૧૧ વંચાવો. જાન્યુઆરી ૧, ૨૦૧૨ ચોકીબુરજ પાન ૧૫-૧૬, ફકરા ૧૦-૧૬માંના મુખ્ય મુદ્દા જણાવો. પછી, jw.org વેબ સાઇટ પર “ન્યુઝરૂમ” વિભાગમાંથી તાજેતરની માહિતી જણાવો. દરેકને ઉત્તેજન આપો કે દુનિયાભરના આપણાં ભાઈ-બહેનો માટે પ્રાર્થના કરે, જેઓ ઘણી સતાવણીનો સામનો કરી રહ્યાં છે. શક્ય હોય તો પ્રાર્થનામાં તેઓનું નામ લો.—૨ કોરીં. ૧:૧૧; ૧ તીમો. ૨:૧, ૨.
૧૫ મિ: મંડળની જરૂરિયાતો.
ગીત ૨૪ (200) અને પ્રાર્થના