વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧૦/૧૫ પાન ૩
  • દેવશાહી સેવા શાળા સમીક્ષા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • દેવશાહી સેવા શાળા સમીક્ષા
  • ૨૦૧૫ આપણી રાજ્ય સેવા
૨૦૧૫ આપણી રાજ્ય સેવા
km ૧૦/૧૫ પાન ૩

દેવશાહી સેવા શાળા સમીક્ષા

ઑક્ટોબર ૨૬, ૨૦૧૫થી શરૂ થતા અઠવાડિયામાં નીચેના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે.

  1. બીજો રાજાઓ ૧૩:૧૮, ૧૯નો અહેવાલ કઈ રીતે બતાવે છે કે, ઈશ્વરની ભક્તિ પૂરા દિલથી કરવી અને ઉત્સાહ બતાવવો બહુ મહત્ત્વના છે? [સપ્ટે. ૭, w૧૦ ૪/૧ પાન ૨૮ ફકરો ૧૧]

  2. યહોવાએ શા માટે અઝાર્યાહને (ઉઝ્ઝીયાહને) કોઢિયો બનાવી દીધો? (૨ રાજા. ૧૫:૧-૬) [સપ્ટે. ૭, w૦૫ ૮/૧ પાન ૧૧ ફકરો ૪]

  3. યશાયા દ્વારા જણાવવામાં આવેલા યહોવાનાં વચન પર આહાઝે કઈ રીતે ભરોસો બતાવ્યો નહિ? મહત્ત્વના નિર્ણય લેતી વખતે આપણે કયા સવાલો પર વિચાર કરવો જોઈએ? (૨ રાજા. ૧૬:૭) [સપ્ટે. ૧૪, w૧૩ ૧૧/૧૫ પાન ૧૭ ફકરો ૫]

  4. આપણે કઈ રીતે જાણી શકીએ કે યહોવા હેતુના ઈશ્વર છે? (૨ રાજા. ૧૯:૨૫) [સપ્ટે. ૨૧, w૯૯ ૦૮/૧૫ પાન ૧૪ ફકરો ૩]

  5. બાઇબલ વાંચન અને અભ્યાસમાંથી વધુ લાભ થાય માટે યોશીયાએ બતાવેલી નમ્રતા આપણને કઈ રીતે મદદ કરે છે? (૨ રાજા. ૨૨:૧૯, ૨૦) [સપ્ટે. ૨૧, w૦૦ ૩/૧ પાન ૩૦ ફકરો ૨]

  6. બીજો રાજાઓ ૨૫:૨૭-૩૦માં જણાવેલા બે રાજાઓ વિશે પુરાતત્ત્વશાસ્ત્રીઓએ શું શોધી કાઢ્યું છે? [સપ્ટે. ૨૮, w૧૨ ૭/૧ પાન ૫ ફકરા ૨-૩]

  7. યાબેસે યહોવાને કઈ વિનંતી કરી? એમાંથી આપણને પ્રાર્થના વિશે શું શીખવા મળે છે? (૧ કાળ. ૪:૯, ૧૦) [ઑક્ટો. ૫, w૦૫ ૧૦/૧ પાન ૯ ફકરો ૬]

  8. પહેલો કાળવૃત્તાંત ૫:૧૮-૨૨માં જણાવેલી લડાઈનું પરિણામ શું આવ્યું? એ અહેવાલ આપણને ભક્તિમાં ટકી રહેવા કઈ રીતે મદદ કરે છે? [ઑક્ટો. ૧૨, w૦૫ ૧૦/૧ પાન ૯ ફકરો ૭]

  9. યહોવાનો નિયમ હતો કે, લોહીને પવિત્ર ગણવું. દાઊદ કેમ એને સારી રીતે સમજી શક્યા અને એની કદર કરી શક્યા? એમાંથી આપણને શું કરવા ઉત્તેજન મળે છે? (૧ કાળ. ૧૧:૧૭-૧૯) [ઑક્ટો. ૧૯, w૧૨ ૧૧/૧ પાન ૧૧-૧૨ ફકરા ૧૨-૧૪]

  10. કરારકોશને યરૂશાલેમ લાવતી વખતે દાઊદે કઈ બાબતનું ધ્યાન ન રાખ્યું? એ અહેવાલમાંથી આપણે શું શીખી શકીએ? (૧ કાળ. ૧૫:૧૩) [ઑક્ટો. ૨૬, w૦૩ ૫/૧ પાન ૧૦-૧૧ ફકરા ૧૧-૧૩]

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો