સપ્ટેમ્બર ૭નું અઠવાડિયું
ગીત ૧૯ (143) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
યહોવાની ઇચ્છા: પાઠ ૮-૧૦ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ૨ રાજાઓ ૧૨-૧૫ (૮ મિ.)
નં. ૧: ૨ રાજાઓ ૧૩:૧૨-૧૯ (૩ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: દરકાસ—વિષય: સાચા ખ્રિસ્તીઓ સારાં કામ કરવામાં લાગુ રહે છે—પ્રે.કૃ. ૯:૩૨-૪૨ (૫ મિ.)
નં. ૩: ગ્રીક શાસ્ત્રવચનોના અલગ અલગ પુસ્તકમાં કઈ માહિતી સમાયેલી છે?—igw પાન ૩૧ (૫ મિ.)
સેવા સભા:
મહિનાનો ધ્યેય: “હું ને મારા ઘરનાં તો યહોવાની જ સેવા કરીશું.”—યહો. ૨૪:૧૫.
ગીત ૮ (51)
૧૫ મિ: આપણે પ્રચારમાં કેવું કર્યું? ચર્ચા. ભાઈ-બહેનોને પૂછો કે “સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—નવા પ્રકાશકોને તાલીમ આપીએ” લેખમાં આપેલાં સૂચનો લાગુ પાડવાથી કેવો લાભ થયો. તેમ જ, તેઓને થયેલા સારા અનુભવો જણાવવાનું કહો.
૧૫ મિ: શું તમે સગાં-સંબંધીઓના દિલમાં બાઇબલ સત્યના બી રોપી શકો? (પ્રે.કૃ. ૧૦:૨૪, ૩૩, ૪૮) માર્ચ ૧, ૨૦૧૨ ચોકીબુરજ પાન ૧૩-૧૪ ફકરા ૧૯-૨૨ અને ડિસેમ્બર ૨૦૦૪, આપણી રાજ્ય સેવા પાન ૮ના આધારે ચર્ચા. એમાંથી શું શીખવા મળ્યું એ વિશે ભાઈ-બહેનોને પૂછો.
ગીત ૨૨ (185) અને પ્રાર્થના