વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૭/૧૫ પાન ૮
  • ઑગસ્ટ ૩નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑગસ્ટ ૩નું અઠવાડિયું
  • ૨૦૧૫ આપણી રાજ્ય સેવા
૨૦૧૫ આપણી રાજ્ય સેવા
km ૭/૧૫ પાન ૮

ઑગસ્ટ ૩નું અઠવાડિયું

ગીત ૨૪ (200) અને પ્રાર્થના

મંડળમાં બાઇબલ અભ્યાસ:

કૌટુંબિક સુખ: પ્રકરણ ૧૬, ફકરા ૬-૧૨ (૩૦ મિ.)

દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: ૧ રાજાઓ ૧૮-૨૦ (૮ મિ.)

નં. ૧: ૧ રાજાઓ ૧૮:૩૦-૪૦ (૩ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: દબોરાહ—વિષય: વફાદાર સ્ત્રીઓ યહોવાને મહિમા આપે છે—ન્યા. ૪:૪-૨૨ (૫ મિ.)

નં. ૩: બાઇબલ કઈ રીતે બાળકોને મદદ કરી શકે?—igw પાન ૨૭ ફકરા ૧-૨ (૫ મિ.)

સેવા સભા:

મહિનાનો ધ્યેય: ‘જાઓ અને શિષ્ય બનાવો.’—માથ. ૨૮:૧૯, ૨૦.

ગીત ૨૭ (212)

૧૦ મિ: ઑગસ્ટ મહિનામાં મૅગેઝિન આપીએ. ચર્ચા. આપેલી રજૂઆત વાપરીને શરૂઆતમાં દૃશ્ય બતાવો કે જુલાઈથી સપ્ટેમ્બરનું સજાગ બનો! કઈ રીતે આપી શકાય. રજૂઆતને શરૂઆતથી અંત સુધી વાંચીને એના પર ચર્ચા કરો.

૧૦ મિ: દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં પુસ્તિકામાંથી લાભ મેળવો. ચર્ચા. શરૂઆતની પાંચ મિનિટમાં ૨૦૧૫ના વાર્ષિક વચનને આધારે ટૉક આપો. પછીથી, ભાઈ-બહેનોને પૂછો કે તેઓ ક્યારે દરરોજનું દૈનિક વચન વાંચે છે. અંતમાં, દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં પુસ્તિકામાંથી લાભ મેળવવા દરેકને ઉત્તેજન આપો.

૧૦ મિ: મંડળની જરૂરિયાતો.

ગીત ૮ (51) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો