જુલાઈ ૨૦નું અઠવાડિયું
ગીત ૮ (51) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ: પ્રકરણ ૧૫, ફકરા ૧૫-૨૧, પાન ૧૮૨ બૉક્સ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ૧ રાજાઓ ૧૨-૧૪ (૮ મિ.)
નં. ૧: ૧ રાજાઓ ૧૨:૨૧-૩૦ (૩ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: દાનીયેલ—વિષય: મનના ખરા ભક્તિભાવને યહોવા આશીર્વાદ આપે છે—દાની. ૧:૩-૬, ૧૭, ૧૯, ૨૦; ૪:૨૦-૨૨; ૭:૧૧-૧૪; ૯:૧, ૨, ૧૭; ૧૨:૧૩ (૫ મિ.)
નં. ૩: બાઇબલ કઈ રીતે પતિઓ અને પિતાઓને મદદ કરી શકે?—igw પાન ૨૬ ફકરા ૧-૨ (૫ મિ.)
સેવા સભા:
મહિનાનો ધ્યેય: ‘જાઓ અને શિષ્ય બનાવો.’—માથ. ૨૮:૧૯, ૨૦.
ગીત ૨૬ (204)
૮ મિ: “ખાસ આમંત્રણ.” સવાલ-જવાબ. ફકરા ૩ની ચર્ચા કરતી વખતે આમંત્રણ પત્રિકા કઈ રીતે આપવી એ ટૂંકા દૃશ્યથી બતાવો.
૧૨ મિ: “સંમેલન માટેનાં સૂચનો.” સેક્રેટરી ચર્ચા કરશે. લેખમાં જણાવેલા અમુક બાઇબલ સિદ્ધાંતો પર ધ્યાન દોરો. તેમ જ, ૨૦૧૫ મહાસંમેલનમાં એ કઈ રીતે લાગુ પાડી શકાય એ પણ જણાવો. સર્વ મંડળોને મોકલેલા ઑગસ્ટ ૩, ૨૦૧૩ના પત્રમાંથી સંમેલનમાં હાજરી આપતી વખતે સલામતીને લગતા યોગ્ય મુદ્દાની ચર્ચા કરો.
૧૦ મિ: સવાલ-જવાબ. ચર્ચા.
ગીત ૧૩ (113) અને પ્રાર્થના