વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૬/૧૫ પાન ૧૦
  • જાહેરાતો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જાહેરાતો
  • ૨૦૧૫ આપણી રાજ્ય સેવા
૨૦૧૫ આપણી રાજ્ય સેવા
km ૬/૧૫ પાન ૧૦

જાહેરાતો

◼ જૂન માટે સાહિત્ય ઑફર: પવિત્ર બાઇબલ શું શીખવે છે? અથવા આમાંથી કોઈ એક પત્રિકા વાપરો: હે ઈશ્વર, ક્યારે બધાં દુઃખોનો અંત આવશે? અને સાચો માર્ગ કયો છે? જુલાઈ અને ઑગસ્ટ: ઈશ્વર પાસેથી ખુશખબર! અથવા કોઈ ૩૨ પાનાની પુસ્તિકા. સપ્ટેમ્બર અને ઑક્ટોબર: ચોકીબુરજ અને સજાગ બનો! મૅગેઝિન.

◼ ઘરમાલિકને પત્રિકા આપી હોય અથવા બંધ ઘરે પત્રિકા મૂકી હોય તો, મહિનાના રિપોર્ટમાં એને “બ્રોશર્સ અને ટ્રેક્ટસ”ના ખાનામાં લખવી. એમાં આમંત્રણ પત્રિકાનો પણ સમાવેશ થાય છે. ઘરમાલિક આપણા સંદેશામાં રસ બતાવે અને પત્રિકા કે બીજું સાહિત્ય સ્વીકારે તો, તેનો રસ વધારવા ફરી મુલાકાત કરવા પ્રયત્નો કરવા જોઈએ.

◼ ઑગસ્ટ ૧૭, ૨૦૧૫થી મંડળમાં બાઇબલ અભ્યાસમાં યહોવા ઈશ્વરની ઇચ્છા આજે કોણ પૂરી કરે છે? પુસ્તિકાનો અભ્યાસ કરવામાં આવશે. એ પુસ્તિકા પૂરી થયા પછી, બાઇબલનો સંદેશો શું છે? પુસ્તિકાનો અભ્યાસ કરવામાં આવશે. તમારા મંડળમાં એ સાહિત્ય ન હોય તો, હવે પછીના ઑર્ડરમાં એ મંગાવી શકો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો