જુલાઈ ૬નું અઠવાડિયું
ગીત ૫ (45) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ: પ્રકરણ ૧૫, ફકરા ૧-૮ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ૧ રાજાઓ ૭-૮ (૮ મિ.)
નં. ૧: ૧ રાજાઓ ૮:૨૭-૩૪ (૩ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: કરનેલ્યસ—વિષય: યહોવા કોઈ ભેદભાવ રાખતા નથી—પ્રે.કૃ. ૧૦:૧-૪૫ (૫ મિ.)
નં. ૩: તમે ચિંતાનો સામનો કઈ રીતે કરી શકો?—igw પાન ૨૪ ફકરા ૧-૩ (૫ મિ.)
સેવા સભા:
મહિનાનો ધ્યેય: ‘પહેલાંના દિવસો યાદ કરો.’—પુન. ૩૨:૭, IBSI.
ગીત ૩ (32)
૧૦ મિ: જુલાઈ મહિનામાં મૅગેઝિન આપીએ. ચર્ચા. આપેલી રજૂઆત વાપરીને દૃશ્યથી બતાવો કે જુલાઈથી સપ્ટેમ્બરનું ચોકીબુરજ કઈ રીતે આપી શકાય. રજૂઆતને શરૂઆતથી અંત સુધી વાંચીને એના પર ચર્ચા કરો.
૧૦ મિ: મંડળની જરૂરિયાતો.
૧૦ મિ: આપણે પ્રચારમાં કેવું કર્યું? ચર્ચા. ભાઈ-બહેનોને પૂછો કે “સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—ઈશ્વર પાસેથી ખુશખબર! પુસ્તિકા દ્વારા બાઇબલ અભ્યાસ શરૂ કરીએ” લેખમાં આપેલાં સૂચનો લાગુ પાડવાથી કેવો લાભ થયો. તેમ જ, તેઓને થયેલા સારા અનુભવો જણાવવા કહો.
ગીત ૬ (43) અને પ્રાર્થના