જૂન ૨૯નું અઠવાડિયું
ગીત ૨૯ (222) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ: પ્રકરણ ૧૪, ફકરા ૨૦-૨૫, પાન ૧૭૨ બૉક્સ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ૧ રાજાઓ ૩-૬ (૮ મિ.)
દેવશાહી સેવા શાળા સમીક્ષા (૨૦ મિ.)
સેવા સભા:
મહિનાનો ધ્યેય: ‘પહેલાંના દિવસો યાદ કરો.’—પુન. ૩૨:૭, IBSI.
ગીત ૧૯ (143)
૧૫ મિ: જુલાઈની ઑફર. ચર્ચા. ઑફરનાં સાહિત્યમાંથી થોડી ઘણી માહિતી આપો. અનુભવી પ્રકાશક નવા પ્રકાશકને એ સાહિત્ય કઈ રીતે આપવું એ સમજાવતા હોય એવું દૃશ્ય બતાવો.
૧૫ મિ: “નિયામક જૂથ તરફથી પત્ર.” ચર્ચા. ભાઈ-બહેનોને વાર્ષિક અહેવાલમાંથી ખાસ મુદ્દા જણાવવા કહો.
ગીત ૨૫ (191) અને પ્રાર્થના