વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૬/૧૫ પાન ૯
  • જૂન ૨૨નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જૂન ૨૨નું અઠવાડિયું
  • ૨૦૧૫ આપણી રાજ્ય સેવા
૨૦૧૫ આપણી રાજ્ય સેવા
km ૬/૧૫ પાન ૯

જૂન ૨૨નું અઠવાડિયું

ગીત ૮ (51) અને પ્રાર્થના

મંડળમાં બાઇબલ અભ્યાસ:

કૌટુંબિક સુખ: પ્રકરણ ૧૪, ફકરા ૧૪-૧૯ (૩૦ મિ.)

દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: ૧ રાજાઓ ૧-૨ (૮ મિ.)

નં. ૧: ૧ રાજાઓ ૧:૧૫-૨૭ (૩ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: શા માટે સાચા ખ્રિસ્તીઓ ખુશ અને સંતોષી હોય છે—igw પાન ૨૩ ફકરા ૧-૩ (૫ મિ.)

નં. ૩: કાલેબ—વિષય: યહોવાને માર્ગે ચાલે છે તેઓને તે બળવાન કરે છે—ગણ. ૧૩:૬, ૩૦; ૧૪:૬-૯; યહો. ૧૪:૬-૧૧; ૧૫:૧૩-૧૯; ન્યા. ૧:૧૧-૧૫; ૩:૯-૧૧ (૫ મિ.)

સેવા સભા:

મહિનાનો ધ્યેય: ‘પહેલાંના દિવસો યાદ કરો.’—પુન. ૩૨:૭, IBSI.

ગીત ૨૩ (187)

૧૫ મિ: આપણે કેવી સફળતા મેળવી? સેક્રેટરી ચર્ચા કરશે. સ્મરણપ્રસંગ વખતે મંડળે કેવું કર્યું એ જણાવો અને એના માટે પ્રશંસા કરો. સ્મરણપ્રસંગની આમંત્રણ પત્રિકા આપતી વખતે થયેલા સારા અનુભવો જણાવવા ભાઈ-બહેનોને કહો.

૧૫ મિ: યહોવાએ કઈ રીતે તમારો હાથ પકડ્યો છે? (યશા. ૪૧:૧૩) લાંબા સમયથી યહોવાની સેવા કરતા હોય એવા એક કે બે ભાઈ-બહેનનું ઇન્ટરવ્યૂ લો. તેમને પૂછો કે, મુશ્કેલીઓનો સામનો કરવા યહોવાએ કઈ રીતે તેમનો હાથ પકડ્યો છે?

ગીત ૧૧ (85) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો