વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૬/૧૫ પાન ૧
  • જૂન ૮નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જૂન ૮નું અઠવાડિયું
  • ૨૦૧૫ આપણી રાજ્ય સેવા
૨૦૧૫ આપણી રાજ્ય સેવા
km ૬/૧૫ પાન ૧

જૂન ૮નું અઠવાડિયું

ગીત ૨ (15) અને પ્રાર્થના

મંડળમાં બાઇબલ અભ્યાસ:

કૌટુંબિક સુખ: પ્રકરણ ૧૪, ફકરા ૧-૬ (૩૦ મિ.)

દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: ૨ શમૂએલ ૧૯-૨૧ (૮ મિ.)

નં. ૧: ૨ શમૂએલ ૧૯:૨૪-૩૭ (૩ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: તમે કઈ રીતે સુખી થઈ શકો?—igw પાન ૨૨ ફકરા ૧-૩ (૫ મિ.)

નં. ૩: કાયાફાસ—વિષય: નિર્દોષનું લોહી વહેવડાવનારાઓ કદી જીતશે નહિ—માથ. ૨૬:૬૫; ૨૭:૨૦, ૨૧; યોહા. ૧૧:૪૯-૫૩; ૧૮:૧૨-૧૪; ૧૯:૬, ૧૧, ૧૫, ૨૧ (૫ મિ.)

સેવા સભા:

મહિનાનો ધ્યેય: ‘પહેલાંના દિવસો યાદ કરો.’—પુન. ૩૨:૭, IBSI.

ગીત ૨૪ (200)

૧૦ મિ: “પહેલાંના દિવસો યાદ કરો.” મહિનાના ધ્યેયના આધારે ટૉક. પુનર્નિયમ ૪:૯; ૩૨:૭ અને ગીતશાસ્ત્ર ૭૧:૧૫-૧૮ વાંચીને સમજાવો. બાઇબલ સમયના લોકો અને બનાવોમાંથી આજના સમયના પ્રચારકોને કઈ રીતે ફાયદો થઈ શકે એ સમજાવો. ભાઈ-બહેનોને જણાવો કે, કુટુંબ તરીકે ભક્તિની સાંજે ચોકીબુરજના “આપણો ઇતિહાસ” લેખમાંથી કોઈક વાર ચર્ચા કરી શકે. આખા મહિનાની સેવા સભાના અમુક ભાગ જણાવો. એ મહિનાના ધ્યેય સાથે કઈ રીતે સંકળાયેલા છે એ પણ જણાવો.

૨૦ મિ: “સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—ઈશ્વર પાસેથી ખુશખબર! પુસ્તિકા દ્વારા બાઇબલ અભ્યાસ શરૂ કરીએ.” સેવા નિરીક્ષક દ્વારા ચર્ચા. મંડળના પ્રચાર રિપોર્ટને આધારે તે અમુક આંકડાઓ જણાવશે. એ બતાવશે કે, હજુ કેટલા વધારે બાઇબલ અભ્યાસ શરૂ કરી શકાય છે. બૉક્સમાં આપેલી રજૂઆત વાપરીને એક અનુભવી પ્રકાશક બતાવશે કે કઈ રીતે બાઇબલ અભ્યાસ શરૂ કરી શકાય. બાઇબલ અભ્યાસ શરૂ કરવા દરેકને ઉત્તેજન આપો.

ગીત ૪ (37) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો