જૂન ૧નું અઠવાડિયું
ગીત ૭ (46) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ: પ્રકરણ ૧૩, ફકરા ૧૪-૨૨, પાન ૧૬૨ બૉક્સ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ૨ શમૂએલ ૧૬-૧૮ (૮ મિ.)
નં. ૧: ૨ શમૂએલ ૧૭:૧૪-૨૦ (૩ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: બોઆઝ—વિષય: તન-મનથી શુદ્ધ રહીએ અને યહોવા પાસેથી આવતી જવાબદારીઓ સ્વીકારીએ—રૂથ ૨:૧–૪:૧૭ (૫ મિ.)
નં. ૩: તમારી સંપત્તિ સાચવીને વાપરવા શું કરશો?—igw પાન ૨૧ ફકરા ૧-૪ (૫ મિ.)
સેવા સભા:
મહિનાનો ધ્યેય: સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવા સઘળા માણસોને મદદ કરો.—૧ તીમો. ૨:૩, ૪.
ગીત ૪ (37)
૧૫ મિ: મંડળની જરૂરિયાતો.
૧૫ મિ: આપણે પ્રચારમાં કેવું કર્યું? ચર્ચા. ભાઈ-બહેનોને પૂછો કે, “સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—બીજી ભાષા બોલતા લોકોને ઈશ્વરનો સંદેશો જણાવીએ” લેખમાં આપેલાં સૂચનો લાગુ પાડવાથી કેવો લાભ થયો. તેમ જ, તેઓને થયેલા સારા અનુભવો જણાવવાનું કહો.
ગીત ૩ (32) અને પ્રાર્થના