વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧૨/૧૪ પાન ૮
  • જાન્યુઆરી ૫નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જાન્યુઆરી ૫નું અઠવાડિયું
  • ૨૦૧૪ આપણી રાજ્ય સેવા
૨૦૧૪ આપણી રાજ્ય સેવા
km ૧૨/૧૪ પાન ૮

જાન્યુઆરી ૫, ૨૦૧૫નું અઠવાડિયું

ગીત ૧૧ (85) અને પ્રાર્થના

મંડળમાં બાઇબલ અભ્યાસ:

કૌટુંબિક સુખ: પ્રકરણ ૭, ફકરા ૧-૮ (૩૦ મિ.)

દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: યહોશુઆ ૧૬-૨૦ (૮ મિ.)

નં. ૧: યહોશુઆ ૧૭:૧૧-૧૮ (૩ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: ઈશ્વર કોણ છે?—igw પાન ૨ ફકરા ૧-૩ (૫ મિ.)

નં. ૩: રાજા આહાબ—વિષય: દુષ્ટોને કંઈ શાંતિ હોતી નથી—૧ રાજા. ૧૬:૩૦-૩૩; ૨૦:૨૬-૩૪; ૨૧:૧-૧૯; ૨૨:૧૩-૩૮ (૫ મિ.)

સેવા સભા:

મહિનાનો ધ્યેય: આપણને મળેલા જ્ઞાનના ખજાનામાંથી “સારું” કાઢીએ.—માથ. ૧૨:૩૫ક.

ગીત ૨૩ (187)

૧૦ મિ: જાન્યુઆરી મહિનામાં મૅગેઝિન આપીએ. ચર્ચા. આ પાન પર આપેલી રજૂઆત વાપરીને દૃશ્ય બતાવો. પછી, ભાઈ-બહેનોને પૂછો કે પ્રચાર વિસ્તારમાં અમુક લોકોને એ વિષય કેમ ગમશે.

૧૦ મિ: મંડળની જરૂરિયાતો.

૧૦ મિ: આપણે પ્રચારમાં કેવું કર્યું? ચર્ચા. ભાઈ-બહેનોને પૂછો કે “સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—બાઇબલ શીખવે છે પુસ્તક અથવા ખુશખબર પુસ્તિકામાંથી અભ્યાસ કઈ રીતે ચલાવવો એ બતાવવું” લેખમાં આપેલાં સૂચનો લાગુ પાડવાથી કેવો લાભ થયો. તેમ જ, તેઓને થયેલા સારા અનુભવો જણાવવાનું કહો.

ગીત ૫ (45) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો