જાહેરાતો
◼ નવેમ્બર અને ડિસેમ્બર માટે સાહિત્ય ઑફર: પવિત્ર બાઇબલ શું શીખવે છે? અથવા આમાંથી કોઈ પત્રિકા આપી શકો: જન્નતનો માર્ગ કઈ રીતે મેળવી શકાય?, હે ઈશ્વર, ક્યારે બધાં દુઃખનો અંત આવશે? અને સાચો માર્ગ કયો છે? જાન્યુઆરી અને ફેબ્રુઆરી: ઈશ્વર પાસેથી ખુશખબર! અથવા આમાંથી ૩૨ પાનાની કોઈ પુસ્તિકા: શું દેવ ખરેખર આપણી કાળજી રાખે છે?, શું તમારે ત્રૈક્યમાં માનવું જોઈએ?, બાઇબલનો સંદેશો શું છે?, પારાદેશ લાવતી સરકાર, ફિરદોસમાં લઈ જતો ખુદાનો માર્ગ, દેવ આપણી પાસે શું માંગે છે?, જીવનનો હેતુ શું છે? તમે એ કઈ રીતે મેળવી શકો?, ગુજરી ગયેલાનું દુઃખ સહેવું—કઈ રીતે? અને સાચા ઈશ્વરને ઓળખો.