ડિસેમ્બર ૧નું અઠવાડિયું
ગીત ૧૯ (143) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ: પ્રકરણ ૫, ફકરા ૧૦-૧૯, પાન ૬૧ બૉક્સ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: પુનર્નિયમ ૩૨-૩૪ (૧૦ મિ.)
નં. ૧: પુનર્નિયમ ૩૨:૨૨-૩૫ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: નરક જેવું કંઈ નથી—td ૧૯ક (૫ મિ.)
નં. ૩: વ્યભિચાર—ઈશ્વર વિરુદ્ધ પાપ (૫ મિ.)
સેવા સભા:
ગીત ૧૭ (127)
૧૫ મિ: મંડળની જરૂરિયાતો.
૧૫ મિ: આપણે પ્રચારમાં કેવું કર્યું? ચર્ચા. ભાઈ-બહેનોને પૂછો કે “સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—લોકોમાં રસ લઈએ” લેખમાં આપેલાં સૂચનો લાગુ પાડવાથી કેવો લાભ થયો. તેમ જ, તેઓને થયેલા સારા અનુભવો જણાવવાનું કહો.
ગીત ૧૨ (93) અને પ્રાર્થના