ઑક્ટોબર ૨૭નું અઠવાડિયું
ગીત ૧ (13) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ: પ્રકરણ ૩, ફકરા ૨૦-૨૬, પાન ૩૮ બૉક્સ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: પુનર્નિયમ ૧૧-૧૩ (૧૦ મિ.)
દેવશાહી સેવા શાળા સમીક્ષા (૨૦ મિ.)
સેવા સભા:
ગીત ૨૦ (162)
૧૫ મિ: “પ્રચારકાર્ય તાકીદનું છે એ યાદ રાખીએ.” ચર્ચા. દૃશ્યથી બતાવો કે પ્રકાશક બાઇબલ શીખવે છે પુસ્તક અથવા પત્રિકા આપે છે.
૧૫ મિ: અંત પાસે હોવાથી જોરશોરથી પ્રચાર કરવા સારી તૈયારી કરીએ. ઑગસ્ટ ૧૫, ૨૦૧૪નું ચોકીબુરજ પાન ૧૪-૧૫, ફકરા ૧૪-૨૦ને આધારે ચર્ચા. ભાઈ-બહેનોને પૂછો કે પ્રચાર વિસ્તારમાં લોકોને કેવા સવાલો થતા હોય છે અને કેવી મુશ્કેલીઓ હોય છે. એવા વિષયો પર આપણે કઈ રીતે વાત કરી શકીએ? બે પાયોનિયર અથવા યુગલને એક દૃશ્ય બતાવવાનું કહો. એમાં તેઓ આ માહિતી વાપરીને લોકોને રસ પડે એવા વિષય પર કઈ રીતે વાત કરી શકાય એની તૈયારી કરે છે. તેઓ નક્કી કરી શકે કે કયું સાહિત્ય વાપરશે.
ગીત ૬ (43) અને પ્રાર્થના