વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૮/૧૪ પાન ૨
  • ઑગસ્ટ ૧૮નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑગસ્ટ ૧૮નું અઠવાડિયું
  • ૨૦૧૪ આપણી રાજ્ય સેવા
૨૦૧૪ આપણી રાજ્ય સેવા
km ૮/૧૪ પાન ૨

ઑગસ્ટ ૧૮નું અઠવાડિયું

ગીત ૪ (37) અને પ્રાર્થના

મંડળમાં બાઇબલ અભ્યાસ:

બાઇબલ શીખવે છે: પ્રકરણ ૧૯, ફકરા ૮-૧૬ (૩૦ મિ.)

દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: ગણના ૧૦-૧૩ (૧૦ મિ.)

નં. ૧: ગણના ૧૦:૧-૧૬ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: બાઇબલ શીખવતું નથી કે બધા બચી જશે—td ૧૫ગ (૫ મિ.)

નં. ૩: કુટુંબ મિસર જાય છે—my વાર્તા ૨૫ (૫ મિ.)

સેવા સભા:

ગીત ૨૩ (187)

૧૫ મિ: “ઈશ્વરના રાજ્યની જાહેરાતની એક સદી!”—ભાગ ૧. (ફકરા ૧-૩) ફકરા ૧-૩ની માહિતીને આધારે ચર્ચા. ફકરા ૩ની ચર્ચા કર્યા પછી લાંબા સમયથી સેવા આપતા હોય એવા બે પ્રકાશકોનું ઇન્ટરવ્યૂ લો. તેઓ સત્ય શીખ્યા એ સમયમાં પ્રચારકાર્ય કઈ રીતે કરવામાં આવતું એ જણાવવાનું કહો.

૧૫ મિ: “ઈશ્વરના રાજ્યની જાહેરાતની એક સદી!”—ભાગ ૨. (ફકરા ૪-૬) સવાલ-જવાબ. ફકરા ૫ અને ૬ની ચર્ચા દરમિયાન બે પાયોનિયરના ઇન્ટરવ્યૂ લો. તેઓને પૂછો કે પૂરા સમયની સેવા કરવા તેઓએ કેવા ફેરફારો કર્યા.

ગીત ૨૦ (162) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો