વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૭/૧૪ પાન ૮
  • ઑગસ્ટ ૪નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑગસ્ટ ૪નું અઠવાડિયું
  • ૨૦૧૪ આપણી રાજ્ય સેવા
૨૦૧૪ આપણી રાજ્ય સેવા
km ૭/૧૪ પાન ૮

ઑગસ્ટ ૪નું અઠવાડિયું

ગીત ૮ (51) અને પ્રાર્થના

મંડળમાં બાઇબલ અભ્યાસ:

બાઇબલ શીખવે છે: પ્રકરણ ૧૮, ફકરા ૧૭-૨૫ (૩૦ મિ.)

દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: ગણના ૪-૬ (૧૦ મિ.)

નં. ૧: ગણના ૪:૧૭-૩૩ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: ઈસુની ખંડણીથી ઈશ્વર તારણ આપે છે—td ૧૫ક (૫ મિ.)

નં. ૩: યુસફ પોતાના ભાઈઓની કસોટી કરે છે—my વાર્તા ૨૪ (૫ મિ.)

સેવા સભા:

ગીત ૧૯ (143)

૧૦ મિ: ઑગસ્ટ મહિનામાં મૅગેઝિન ઑફર કરીએ. ચર્ચા. આ પાન પર આપેલી રજૂઆત વાપરીને દૃશ્યથી બતાવો કે શનિ-રવિના ઝુંબેશમાં ભાગ લેતી વખતે કઈ રીતે બન્‍ને મૅગેઝિન આપી શકાય. પછી ભાઈ-બહેનોને આ સવાલો પૂછો: આ મહિનામાં શનિવારે અને રવિવારે યોગ્ય હોય તો, કેમ બન્‍ને મૅગેઝિન ઑફર કરવાં જોઈએ? કયા સંજોગોમાં એમ કરવું યોગ્ય છે?

૧૦ મિ: મંડળની જરૂરિયાતો.

૧૦ મિ: આપણે કેવું કર્યું? ચર્ચા. પ્રકાશકોને પૂછો કે “સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—કોઈ પણ સમયે સાક્ષી આપવાની પહેલ કરીએ” લેખમાંથી સૂચનો લાગુ પાડવાથી કયો લાભ થયો? પ્રકાશકોને અનુભવ જણાવવાનું કહો.

ગીત ૨૩ (187) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો