જૂન ૩૦નું અઠવાડિયું
ગીત ૧૯ (143) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
બાઇબલ શીખવે છે: પ્રકરણ ૧૭, ફકરા ૧-૮ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: લેવીય ૧૪-૧૬ (૧૦ મિ.)
દેવશાહી સેવા શાળા સમીક્ષા (૨૦ મિ.)
સેવા સભા:
ગીત ૧ (13)
૧૦ મિ: “ખુશખબર ફેલાવવા મહાન દ્વાર ખુલ્લું છે.” ટૉક. ભાઈ-બહેનોને પ્રાર્થનાપૂર્વક પોતાનાં સંજોગો તપાસવાં અને વધારે જરૂર છે એવા વિસ્તારમાં સેવા આપવાનો નિર્ણય લઈ શકે એ માટે ઉત્તેજન આપો.
૨૦ મિ: જાતે બાઇબલનો અભ્યાસ કરવાથી સારા પ્રચારક બનીએ છીએ. મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકના પાન ૨૭-૩૨ની માહિતીને આધારે ભાઈ-બહેનો સાથે ચર્ચા. એવા ભાઈ કે બહેનનું ઇન્ટરવ્યૂ લો જે નિયમિત અભ્યાસ કરવામાં સારો દાખલો બેસાડતા હોય.
ગીત ૮ (51) અને પ્રાર્થના