જૂન ૨૩નું અઠવાડિયું
ગીત ૧૧ (85) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
બાઇબલ શીખવે છે: પ્રકરણ ૧૬, ફકરા ૧૬-૧૯ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: લેવીય ૧૦-૧૩ (૧૦ મિ.)
નં. ૧: લેવીય ૧૨:૧–૧૩:૮ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: ઈશ્વરના ભક્તો હંમેશ માટે જીવશે—td ૧૨ક (૫ મિ.)
નં. ૩: ખરાબ વાણી યહોવા ધિક્કારે છે (૫ મિ.)
સેવા સભા:
ગીત ૫ (45)
૧૦ મિ: જુલાઈની સાહિત્ય ઑફર. ચર્ચા. જે સાહિત્ય ઑફર કરવાના હોઈએ એના મુખ્ય મુદ્દાઓ પર વિચાર કરો. એક કે બે દૃશ્ય બતાવો. પછી, પાન ૮ ઉપર આપેલાં સૂચનો વાપરીને ટૂંકુ દૃશ્ય બતાવો કે જુલાઈ મહિનાના પહેલા શનિવારે કેવી રીતે અભ્યાસ શરૂ કરી શકાય.
૨૦ મિ: “ઓછું વાંચતા આવડતું હોય તેઓને મદદ કરીએ.” સવાલ-જવાબ.
ગીત ૨ (15) અને પ્રાર્થના