જૂન ૯નું અઠવાડિયું
ગીત ૮ (51) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
બાઇબલ શીખવે છે: પ્રકરણ ૧૬, ફકરા ૯-૧૫ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: લેવીય ૧-૫ (૧૦ મિ.)
નં. ૧: લેવીય ૪:૧૬-૩૧ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: ‘જગતના અંતનો’ અર્થ—td ૧૧ક (૫ મિ.)
નં. ૩: આબ્શાલોમ—બહારનો દેખાવ, ઘમંડ અને કપટ ખરાબ પરિણામ લાવે છે—૨ શમૂ. ૧૩:૧-૩૮; ૧૪:૨૫-૨૭ (૫ મિ.)
સેવા સભા:
ગીત ૨૭ (212)
૧૦ મિ: શું તમે અજમાવ્યું છે? ચર્ચા. આપણી રાજ્ય સેવામાં આવેલી માહિતીને ટોકમાં આવરો: “બાઇબલ શીખવે છે પુસ્તક માટે હજુ તૈયાર ન હોય તેઓને મદદ કરવી.” (km ૧૨/૧૩) અને “નિયમિત મૅગેઝિન લેનારા સાથે અભ્યાસ શરૂ કરવા પ્રયત્ન કરીએ.” (km ૧/૧૪) ભાઈ-બહેનોને પૂછો કે આ લેખનાં સૂચનો કઈ રીતે વાપર્યાં અને એનાથી તેઓને કેવો લાભ થયો.
૨૦ મિ: “ઑગસ્ટ મહિનો યાદગાર બનાવીએ!” સેવા નિરીક્ષક દ્વારા સવાલ-જવાબ. જીવનના મહત્ત્વના સવાલોના જવાબ ક્યાંથી મળી શકે? પત્રિકા દરેકને આપો. એમાં આપેલી માહિતીની ચર્ચા કરો. પ્રચાર વિસ્તાર કઈ રીતે આવરવામાં આવશે એની ગોઠવણ જણાવો. દૃશ્યથી બતાવો કે પ્રકાશક એ પત્રિકા પોતાની સાથે કામ કરનારને અથવા કૉલેજમાં ભણતા વિદ્યાર્થીને આપે છે.
ગીત ૧૧ (85) અને પ્રાર્થના