જાહેરાતો
◼ એપ્રિલ માટે સાહિત્ય ઑફર: ચોકીબુરજ અને સજાગ બનો! જ્યારે ફરી મુલાકાત કરો ત્યારે બાઇબલ શીખવે છે પુસ્તક બતાવો અથવા વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે ભગવાનનું સાંભળો કે ભગવાનનું સાંભળો—અમર જીવન પામો! પુસ્તિકામાંથી બાઇબલ અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરો. મે અને જૂન: પવિત્ર બાઇબલ શું શીખવે છે? અથવા આમાંથી કોઈ એક પત્રિકા વાપરો: આંસુભરી દુનિયા ખુશીઓથી ભરાઈ જશે, કૌટુંબિક જીવનનો આનંદ માણો, જન્નતનો માર્ગ કઈ રીતે મેળવી શકાય?, શાંતિપૂર્ણ નવી દુનિયામાં જીવન, યહોવાહના સાક્ષીઓ શું માને છે?, મરણ પામેલા સ્નેહીજનો માટે કઈ આશા?, હે ઈશ્વર, ક્યારે બધાં દુઃખોનો અંત આવશે?, શું તમે બાઇબલ વિષે વધુ જાણવા ઇચ્છો છો? અને સાચો માર્ગ કયો છે? જો વ્યક્તિને રસ પડે તો બાઇબલ અભ્યાસ કઈ રીતે ચલાવવો એ બાઇબલ શીખવે છે પુસ્તકમાંથી અથવા ભગવાનનું સાંભળો કે ભગવાનનું સાંભળો—અમર જીવન પામો! પુસ્તિકામાંથી બતાવો. જુલાઈ: ઈશ્વર પાસેથી ખુશખબર! અથવા આમાંથી કોઈ ૩૨ પાનાની પુસ્તિકા: શું દેવ ખરેખર આપણી કાળજી રાખે છે?, ઈશ્વર પાસેથી ખુશખબર!, શું તમારે ત્રૈક્યમાં માનવું જોઈએ?, બાઇબલનો સંદેશો શું છે?, પારાદેશ લાવતી સરકાર, ફિરદોસમાં લઈ જતો ખુદાનો માર્ગ, દેવ આપણી પાસે શું માંગે છે?, જીવનનો હેતુ શું છે?—તમે એ કઈ રીતે મેળવી શકો?, ગુજરી ગયેલાનું દુઃખ સહેવું—કઈ રીતે? અને સાચા ઈશ્વરને ઓળખો. ફરી મુલાકાત કરતી વખતે બાઇબલ શીખવે છે પુસ્તક અથવા વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે ભગવાનનું સાંભળો અથવા ભગવાનનું સાંભળો—અમર જીવન પામો! પુસ્તિકા આપીને અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરો.