વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૪/૧૪ પાન ૧૦
  • મે ૫નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મે ૫નું અઠવાડિયું
  • ૨૦૧૪ આપણી રાજ્ય સેવા
૨૦૧૪ આપણી રાજ્ય સેવા
km ૪/૧૪ પાન ૧૦

મે ૫નું અઠવાડિયું

ગીત ૨૮ (221) અને પ્રાર્થના

મંડળમાં બાઇબલ અભ્યાસ:

બાઇબલ શીખવે છે: પ્રકરણ ૧૪, ફકરા ૧૭-​૨૧ (૩૦ મિ.)

દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: નિર્ગમન ૨૩-​૨૬ (૧૦ મિ.)

નં. ૧: નિર્ગમન ૨૫:⁠૧-​૨૨ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: ઈસુએ સર્વ માટે ખંડણી આપી​—⁠td ૯ક (૫ મિ.)

નં. ૩: ઈબ્રાહીમ​—⁠ઈબ્રાહીમનું પહેલાંનું જીવન શ્રદ્ધા બતાવવાનો દાખલો​—⁠ઉત્પત્તિ ૫:૩૨; ૧૧:​૧૦, ૨૬, ૩૨; ૧૨:૪; ૧૪:૨૨; ૧૫:૭; ૨૪:૩; ૧ કાળ. ૧:૨૮; નહે. ૯:૭; પ્રે.કૃ. ૭:​૨-૪ (૫ મિ.)

સેવા સભા:

ગીત ૧૯ (143)

૧૦ મિ: મે મહિનામાં મૅગેઝિન આપીએ. ચર્ચા. આ પાન પર આપેલી રજૂઆતનો ઉપયોગ કરીને એપ્રિલ-જૂનનું સજાગ બનો! કઈ રીતે આપવું એ દૃશ્યથી બતાવો. રજૂઆતની શરૂઆતથી અંત સુધી ચર્ચા કરો. છેલ્લે બધાને ઉત્તેજન આપો કે મૅગેઝિનથી સારી રીતે જાણકાર થાય અને ઉત્સાહથી એને પ્રચારમાં આપે.

૧૦ મિ: મંડળની જરૂરિયાતો.

૧૦ મિ: આપણે પ્રચારમાં કેવું કર્યું? ચર્ચા. ભાઈ-બહેનોને પૂછો કે “સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ​—⁠મદદ કરનાર સાથી બનીએ” લેખમાં આપેલાં સૂચનો લાગુ પાડવાથી કેવો લાભ થયો. તેમ જ, તેઓને થયેલા સારા અનુભવો જણાવવાનું કહો.

ગીત ૬ (43) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો