જાન્યુઆરી ૨૭નું અઠવાડિયું
ગીત ૨૭ (212) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
બાઇબલ શીખવે છે: પ્રકરણ ૯, ફકરા ૧૦-૧૮ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ઉત્પત્તિ ૧૭-૨૦ (૧૦ મિ.)
નં. ૧: ઉત્પત્તિ ૧૭:૧૮–૧૮:૮ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: ઈશ્વરનો પ્રેમ—td ૩ખ (૫ મિ.)
નં. ૩: યાકૂબ હારાન જાય છે—my વાર્તા ૧૮ (૫ મિ.)
સેવા સભા:
ગીત ૨૪ (200)
૧૫ મિ: યહોવાની ભક્તિમાં તમે કેવા ધ્યેયો બાંધ્યા છે? ઓર્ગેનાઈઝ્ડ પુસ્તકના પાન ૧૧૭, ફકરો ૨થી લઈને પ્રકરણના અંત સુધીની માહિતીને આધારે ચર્ચા. એક કે બે પ્રકાશકનું ઇન્ટરવ્યૂ લો જેઓએ પૂરા સમયની સેવાનો ધ્યેય હાંસલ કર્યો હોય. બીજાઓ પાસેથી તેઓને કેવું ઉત્તેજન મળ્યું? તેઓએ કેવી નડતરોનો સામનો કર્યો? તેઓએ કેવા આશીર્વાદોનો આનંદ માણ્યો છે?
૧૫ મિ: “નિયમિત મૅગેઝિન લેનારા સાથે અભ્યાસ શરૂ કરવા પ્રયત્ન કરીએ.” સવાલ-જવાબ. ભાઈબહેનોને પૂછો કે નિયમિત મૅગેઝિન લેનારાઓમાંથી અમુકની સાથે કઈ રીતે બાઇબલ અભ્યાસ શરૂ કરી શક્યા છે.
ગીત ૨૬ (204) અને પ્રાર્થના