જાન્યુઆરી ૧૩નું અઠવાડિયું
ગીત ૧૧ (85) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
બાઇબલ શીખવે છે: પ્રકરણ ૮, ફકરા ૨૨, ૨૩, વધારે માહિતી પાન ૨૧૫-૨૧૭ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ઉત્પત્તિ ૬-૧૦ (૧૦ મિ.)
નં. ૧: ઉત્પત્તિ ૯:૧૮–૧૦:૭ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: ફક્ત ૧,૪૪,૦૦૦ સ્વર્ગમાં જશે—td ૨ક (૫ મિ.)
નં. ૩: હારુન—નબળાઈઓ છતાં વિશ્વાસુ રહ્યા—નિર્ગ. ૩૨:૧-૩૫; ગણ. ૧૨:૧-૧૩; ૨૦:૯-૧૩; ૨૦:૨૪-૨૯ (૫ મિ.)
સેવા સભા:
ગીત ૧૯ (143)
૧૦ મિ: પ્રચારમાં મુદ્દા પર ભાર મૂકવા ફરીથી કહેવું. મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકના પાન ૨૦૬-૨૦૭ની માહિતીને આધારે ટૉક. એમાંના એક કે બે મુદ્દા કઈ રીતે લાગુ પાડી શકાય એ દૃશ્યથી બતાવો.
૧૦ મિ: જેઓ સારી રીતે સેવકનું કામ કરે છે. (૧ તીમો. ૩:૧૩) બે સેવકાઈ ચાકરના ઇન્ટરવ્યૂ લો. મંડળમાં તેઓની કઈ જવાબદારીઓ છે અને એ ઉપાડવા તેઓ શું કરે છે? તેઓએ સેવકાઈ ચાકર બનવા માટે કેમ પ્રગતિ કરી? તેઓને કેમ મંડળમાં સેવા આપવાનું અને વડીલોને સહાય કરવાનું ગમે છે?
૧૦ મિ: “પ્રબોધકોનો દાખલો લો—મીખાહ.” સવાલ-જવાબ.
ગીત ૫ (45) અને પ્રાર્થના