વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧૨/૧૩ પાન ૭
  • દેવશાહી સેવા શાળા સમીક્ષા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • દેવશાહી સેવા શાળા સમીક્ષા
  • ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
૨૦૧૩ આપણી રાજ્ય સેવા
km ૧૨/૧૩ પાન ૭

દેવશાહી સેવા શાળા સમીક્ષા

દેવશાહી સેવા શાળાના પુનરાવર્તન માટેના જવાબો, જે ડિસેમ્બર ૩૦, ૨૦૧૩થી શરૂ થતા અઠવાડિયામાં નીચેના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે. દર અઠવાડિયે શાળામાં કયા પ્રશ્નની ચર્ચા થશે એની તારીખ આપી છે, જેથી એ પ્રશ્નનું સંશોધન કરી શકીએ.

૧. અધિકારીઓ સામે નમ્ર રહેવાથી કયું સારું પરિણામ આવ્યું છે? (તીત. ૩:૨) [નવે. ૪, w૦૩ ૪/૧ પાન ૨૫ ફકરા ૧૮-૧૯]

૨. ફિલેમોન ૪, ૫, ૭માં જણાવ્યા પ્રમાણે ફિલેમોનને લખેલા પાઊલના શબ્દોમાંથી આપણને શું શીખવા મળે છે? [નવે. ૪, w૦૮ ૧૦/૧ પાન ૩૦ ફકરો ૧૧, પાન ૩૧ ફકરો ૧]

૩. આપણે કઈ રીતે ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશી શકીએ? (હિબ્રૂ ૪:૯-૧૧) [નવે. ૧૧, w૧૧ ૭/૧ પાન ૨૮ ફકરા ૧૬-૧૭]

૪. હિબ્રૂ ૧૨:૩, ૪માંથી આપણે શું શીખી શકીએ? [નવે. ૧૮, w૦૮ ૧૦/૧ પાન ૩૨ ફકરો ૮]

૫. યાકૂબે શા માટે લખ્યું કે, “જે જ્ઞાન ઉપરથી છે તે પ્રથમ તો નિર્મળ [પવિત્ર], પછી સલાહ [શાંતિ] કરાવનારું” છે? (યાકૂ. ૩:૧૭) [નવે. ૨૫, w૧૧ ૮/૧ પાન ૨૬ ફકરો ૧૫]

૬. જેઓને ‘સુવાર્તા પ્રગટ કરવામાં આવી, એવા મૂએલાંઓ’ કોણ છે? (૧ પીત. ૪:૬) [ડિસે. ૨, w૦૮ ૧૧/૧ પાન ૩૧ ફકરો ૬]

૭. પહેલો યોહાન ૨:૭, ૮ પ્રમાણે, યોહાને કઈ ‘જૂની અને નવી આજ્ઞાની’ વાત કરી? [ડિસે. ૯, w૦૮ ૧૨/૧ પાન ૩૦ ફકરો ૬]

૮. “આલ્ફા તથા ઓમેગા” અને “પ્રથમ તથા છેલ્લો” એ નામો કોની વાત કરે છે? (પ્રકટી. ૧:૮, ૧૭) [ડિસે. ૧૬, w૦૯ ૧/૧ પાન ૩૦ ફકરો ૬]

૯. પ્રકટીકરણ ૧૨:૧૫, ૧૬ કઈ રીતે આપણને દિલાસો આપે છે? [ડિસે. ૨૩, w૦૯ ૧/૧ પાન ૩૨ ફકરો ૫]

૧૦. ભાવિમાં મળનારા આશીર્વાદો ચોક્કસ પૂરા થશે એવો ભરોસો શા માટે રાખી શકીએ અને એ જ્ઞાન આપણને કઈ રીતે અસર કરે છે? (પ્રકટી. ૨૧:૫, ૬) [ડિસે. ૩૦, re પાન ૩૦૩ ફકરો ૯]

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો