ડિસેમ્બર ૩૦નું અઠવાડિયું
ગીત ૨૨ (185) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
બાઇબલ શીખવે છે: પ્રકરણ ૮, ફકરા ૧-૧૦ (૩૦ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: પ્રકટીકરણ ૧૫-૨૨ (૧૦ મિ.)
દેવશાહી સેવા શાળા સમીક્ષા (૨૦ મિ.)
□ સેવા સભા:
ગીત ૧૧ (85)
૧૫ મિ: “તેઓને ‘વિશ્વાસમાં દૃઢ રહેવા’ મદદ કરો.” ટૉક. પછી ટૂંકમાં દૃશ્યથી બતાવો કે જાન્યુઆરીના પહેલા શનિવારે અભ્યાસ શરૂ કરવા મૅગેઝિનો કઈ રીતે વાપરશો. દરેકને ભાગ લેવાનું ઉત્તેજન આપો.
૧૫ મિ: તમારા બાળકને પ્રકાશક બનવા મદદ કરો. ઓર્ગેનાઈઝ્ડ પુસ્તકના પાન ૮૨, ફકરા ૧-૨ને આધારે ટૉક. સારો દાખલો બેસાડતા પિતાનું ઇન્ટરવ્યૂ લો, જેમનું બાળક બાપ્તિસ્મા ન પામેલું પ્રકાશક હોય. તેમણે કેવી રીતે પોતાના બાળકને પ્રગતિ કરવા અને પ્રકાશક બનવા મદદ કરી?
ગીત ૧૬ (224) અને પ્રાર્થના