નવેમ્બર ૨૫નું અઠવાડિયું
ગીત ૨ (15) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
બાઇબલ શીખવે છે: પ્રકરણ ૬, ફકરા ૭-૧૪ (૩૦ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: યાકૂબ ૧-૫ (૧૦ મિ.)
નં. ૧: યાકૂબ ૧:૨૨–૨:૧૩ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: પ્રેમ કઈ રીતે ભય પર જીત મેળવે છે—૧ યોહા. ૪:૧૬-૧૮ (૫ મિ.)
નં. ૩: માણસો મોટો બુરજ બાંધે છે—my વાર્તા ૧૨ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૨૨ (185)
૧૦ મિ: જરૂરિયાતમાં હોય તેઓને કઈ રીતે મદદ કરીશું? ચોકીબુરજ નવેમ્બર ૧૫, ૨૦૧૩, પાન ૮-૯ને આધારે વડીલ ટૉક આપશે.
૧૦ મિ: તમે કઈ રીતે જવાબ આપશો? મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકના પાન ૬૯, ફકરા ૧-૫ને આધારે ટૉક. દૃશ્યથી બતાવો કે પ્રકાશક બાઇબલ વિદ્યાર્થીને મદદ કરી રહ્યા છે, જેને વ્યક્તિગત નિર્ણય લેવાનો છે. વિદ્યાર્થી પૂછે છે: “આવા સંજોગોમાં તમે શું કર્યું હોત?”
૧૦ મિ: “રસ ધરાવતી વ્યક્તિને મોડું કર્યા વગર મળીએ.” સવાલ-જવાબ.
ગીત ૬ (43) અને પ્રાર્થના