વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧૧/૧૩ પાન ૨
  • “હું અહીંયા આવ્યો છું કેમ કે . . . ”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “હું અહીંયા આવ્યો છું કેમ કે . . . ”
  • ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
  • સરખી માહિતી
  • સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—શરૂઆતના શબ્દોની તૈયારી કરીએ
    ૨૦૧૪ આપણી રાજ્ય સેવા
  • સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—બાઇબલ શીખવે છે પુસ્તક આપીએ
    ૨૦૧૫ આપણી રાજ્ય સેવા
૨૦૧૩ આપણી રાજ્ય સેવા
km ૧૧/૧૩ પાન ૨

“હું અહીંયા આવ્યો છું કેમ કે . . . ”

ઘરમાલિક દરવાજો ખોલે અને આપણને જોઈને કદાચ વિચારે કે આપણે કોણ છીએ અને શા માટે આવ્યા છીએ. તેઓની મૂંઝવણ દૂર કરવા આપણે વાતચીતની શરૂઆતમાં શું કહી શકીએ? કેમ છો કહ્યા પછી અમુક પ્રકાશકો “કેમ કે” વાપરીને સમજાવે છે. દાખલા તરીકે, તેઓ કદાચ કહેશે: “અમે બધાને મળીએ છીએ, કેમ કે ઘણા લોકો માટે ગુના ચિંતાનો વિષય છે. શું તમને લાગે છે કે . . . ” અથવા ઘરમાલિકની ધાર્મિક માન્યતાને આધારે તેઓ કદાચ કહે: “હું અહીંયા આવ્યો છું કેમ કે હું બાઇબલમાંથી વિના મૂલ્યે શીખવું છું.” જો ઘરમાલિકને શરૂઆતમાં જ જણાવવામાં આવે કે તમે શા માટે આવ્યા છો, તો તમે શું કહેવાના છો એ સારી રીતે સાંભળવા તે તૈયાર થશે. સમજી-વિચારીને વાત શરૂ કરશો તો ઘરમાલિકનું ધ્યાન મેળવી શકશો અને ગેરસમજ દૂર કરવા મદદ મળશે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો