વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૪/૧૩ પાન ૩
  • શું તમે નિયમિત ઇન્ફર્મેશન બોર્ડ જુઓ છો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું તમે નિયમિત ઇન્ફર્મેશન બોર્ડ જુઓ છો?
  • ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
  • સરખી માહિતી
  • ટોળાની દેખરેખ રાખતા વડીલો
    યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન
  • આપણું જીવન અને સેવાકાર્ય સભા માટે સૂચનાઓ
    આપણું જીવન અને સેવાકાર્ય સભા માટે સૂચનાઓ
  • સહાયક સેવકો કઈ સેવા આપે છે?
    યહોવા ઈશ્વરની ઇચ્છા આજે કોણ પૂરી કરે છે?
૨૦૧૩ આપણી રાજ્ય સેવા
km ૪/૧૩ પાન ૩

શું તમે નિયમિત ઇન્ફર્મેશન બોર્ડ જુઓ છો?

વડીલો, સેવકાઈ ચાકરો અને બીજાઓ જેમની પાસે મંડળમાં જવાબદારી છે, તેઓ પોતાનો ભાગ ક્યારે છે એ જાણવા નિયમિત ઇન્ફર્મેશન બોર્ડ જુએ છે. જોકે, મંડળના બધા ભાઈ-બહેનો મહત્ત્વની માહિતી ત્યાં જોઈ શકે છે. શું તમે જાણો છો કે રાજ્ય ગૃહ સફાઈનો તમારો વારો ક્યારે છે? શું સરકીટ નિરીક્ષક અથવા શાખા કચેરીએ મંડળને કોઈ મહત્ત્વનો પત્ર મોકલ્યો છે? શું તમને આ અઠવાડિયાના જાહેર પ્રવચનનો વિષય ખબર છે, જેથી તમારા બાઇબલ વિદ્યાર્થીને એનું આમંત્રણ આપી શકો? શું સભાના કાર્યક્રમમાં અથવા તમારા પ્રચાર ગ્રૂપમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો છે? આમાંની મોટા ભાગની માહિતી હવે સભાઓમાં જાહેર કરવામાં નહિ આવે, અને દરેક પ્રકાશકને મળીને એ વિશે જણાવવું વડીલો માટે કદાચ શક્ય નથી. એટલા માટે, આપણે નિયમિત ઇન્ફર્મેશન બોર્ડ જોતા રહેવાની જરૂર છે. જો આપણે નિયમિત રીતે ઇન્ફર્મેશન બોર્ડ જોઈને માહિતગાર હોઈશું, તો બધી બાબતો “શોભતી રીતે તથા વ્યવસ્થાપૂર્વક” થઈ શકશે.—૧ કોરીં. ૧૪:૪૦.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો