વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૪/૧૩ પાન ૩
  • એપ્રિલ ૨૯નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • એપ્રિલ ૨૯નું અઠવાડિયું
  • ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
૨૦૧૩ આપણી રાજ્ય સેવા
km ૪/૧૩ પાન ૩

એપ્રિલ ૨૯નું અઠવાડિયું

ગીત ૨૫ (191) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

ઈશ્વરનો પ્રેમ: પ્રકરણ ૧૪, ફકરા ૧૦-૧૪, પાન ૧૮૮-૧૮૯ બૉક્સ, વધારે માહિતી, પાન ૨૫૪-૨૫૫ (૩૦ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: લુક ૨૨-૨૪ (૧૦ મિ.)

દેવશાહી સેવા શાળા સમીક્ષા (૨૦ મિ.)

□ સેવા સભા:

ગીત ૫ (45)

૫ મિ: “શું તમે નિયમિત ઇન્ફર્મેશન બોર્ડ જુઓ છો?” ચર્ચા.

૧૦ મિ: આ સંદેશો આપણે જણાવવો જ જોઈએ—“રાજ્યની આ ખુશખબર.” મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તક, પાન ૨૭૯-૨૮૧ને આધારે ઉત્સાહથી ભરપૂર ટૉક.

૧૫ મિ: આ કલમોમાંથી શું શીખી શકીએ? ચર્ચા. માથ્થી ૧૬:૨૧-૨૩ અને લુક ૯:૨૨-૨૬ વાંચો. આ અહેવાલો આપણને પ્રચારમાં કઈ રીતે મદદ કરી શકે એની ચર્ચા કરો.

ગીત ૧૨ (93) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો