એપ્રિલ ૨૨નું અઠવાડિયું
ગીત ૨૬ (204) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
ઈશ્વરનો પ્રેમ: પ્રકરણ ૧૪, ફકરા ૧-૯ (૩૦ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: લુક ૧૮-૨૧ (૧૦ મિ.)
નં. ૧: લુક ૧૮:૧૮-૩૪ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: ઈશ્વરનું જ્ઞાન જીવનમાં ખરી રાહ બતાવે છે—bm પાન ૧૫ (૫ મિ.)
નં. ૩: નમ્રતા એટલે શું, આપણે કઈ રીતે એને શોધી શકીએ છીએ અને કેમ એ મહત્ત્વનો ગુણ છે?—સફા. ૨:૨, ૩ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૧૧ (85)
૧૫ મિ: તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા. ચોકીબુરજ જાન્યુઆરી ૧૫, ૨૦૧૩, પાન ૩-૬ની માહિતીને આધારે ચર્ચા. એ લેખમાંથી શું શીખવા મળ્યું એ વિશે ભાઈ-બહેનોને પૂછો.
૧૫ મિ: આ કલમોમાંથી શું શીખી શકીએ? ચર્ચા. માથ્થી ૬:૧૯-૩૪ વાંચો. આ કલમો આપણા પ્રચારમાં કઈ રીતે મદદ કરી શકે એની ચર્ચા કરો.
ગીત ૧૯ (143) અને પ્રાર્થના