વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૪/૧૩ પાન ૨
  • એપ્રિલ ૧૫નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • એપ્રિલ ૧૫નું અઠવાડિયું
  • ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
૨૦૧૩ આપણી રાજ્ય સેવા
km ૪/૧૩ પાન ૨

એપ્રિલ ૧૫નું અઠવાડિયું

ગીત ૧૪ (117) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

ઈશ્વરનો પ્રેમ: પ્રકરણ ૧૩, ફકરા ૧૬-૨૬, પાન ૧૭૮ બૉક્સ (૩૦ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: લુક ૧૩-૧૭ (૧૦ મિ.)

નં. ૧: લુક ૧૬:૧૬-૩૧ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: આપણે અપૂર્ણ છીએ માટે શું યહોવા આપણને નકામા ગણે છે?—ગીત. ૧૦૩:૮, ૯, ૧૪; ગલા. ૬:૯ (૫ મિ.)

નં. ૩: દિલાસો અને શિખામણ આપતાં ભજનો—bm પાન ૧૪ (૫ મિ.)

□ સેવા સભા:

ગીત ૨૨ (185)

૧૦ મિ: સવાલ-જવાબ. ચર્ચા.

૧૦ મિ: પ્રચારકાર્ય વધારવાની રીતો—ભાગ ૨. ઓર્ગેનાઈઝ્ડ પુસ્તક, પાન ૧૧૨, ફકરા ૩થી પાન ૧૧૪, ફકરા ૧ની માહિતી ઉપર ટૉક. એક કે બે પાયોનિયરોના ઇન્ટરવ્યૂ લો. તેઓને પૂછો કે પાયોનિયરીંગ કરી શકે એ માટે તેઓએ કેવા ફેરફારો કર્યા.

૧૦ મિ: શું તમે કામ પર બીજાઓને ખુશખબર જણાવો છો? નીચેના સવાલોને આધારે ચર્ચા. (૧) સાથે કામ કરનારાને ખબર હોય કે તમે યહોવાના સાક્ષી છો, એ કેમ સારું છે? (૨) તમે કઈ રીતે તેઓને એ જણાવી શકો? (૩) કામ પર એવા કયા સંજોગો છે, જે તમને ખુશખબર જણાવવાની તકો પૂરી પાડે છે? (૪) શક્ય હોય તો, તમારા કામના સ્થળે બાઇબલ અને અમુક સાહિત્ય રાખવું કેમ સારું છે? (૫) કામના સમયે શા માટે ખુશખબર જણાવવામાં વધારે સમય ન આપવો જોઈએ? (૬) કામ પર ખુશખબર જણાવવાથી તમને કેવા સારા અનુભવો થયા છે?

ગીત ૬ (43) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો