એપ્રિલ ૧નું અઠવાડિયું
ગીત ૫ (45) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
ઈશ્વરનો પ્રેમ: પ્રકરણ ૧૩, ફકરા ૧-૪, પાન ૧૭૦-૧૭૧, ૧૮૧-૧૮૨ બૉક્સ (૩૦ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: લુક ૭-૯ (૧૦ મિ.)
નં. ૧: લુક ૭:૧૮-૩૫ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: પેન્તેકોસ્તના દિવસે કઈ નવી પ્રજાનો જન્મ થયો અને કયા હેતુસર?—ગલા. ૬:૧૬; ૧ પીત. ૨:૯ (૫ મિ.)
નં. ૩: ઇઝરાયલી લોકો રાજા માંગે છે—bm પાન ૧૨ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૨૦ (162)
૧૦ મિ: એપ્રિલ મહિનામાં મૅગેઝિન કઈ રીતે આપવા એની તૈયારી કરો. ચર્ચા. એપ્રિલ-જૂનના ચોકીબુરજમાંથી તમારા વિસ્તારમાં લાગુ પડે એવા બે-ત્રણ લેખો પર એકાદ મિનિટમાં ધ્યાન દોરો. પછી, ચોકીબુરજનો મુખ્ય વિષય બતાવીને ભાઈ-બહેનોને પૂછો કે લોકોને રસ જગાડવા કેવા પ્રશ્નો પૂછી શકાય. તેમ જ, બાઇબલની કઈ કલમ બતાવી શકાય. દૃશ્યથી બતાવો કે મૅગેઝિન કઈ રીતે આપી શકાય.
૧૦ મિ: મંડળની જરૂરિયાતો.
૧૦ મિ: “નિયામક જૂથ તરફથી પત્ર.” ચર્ચા. ભાઈ-બહેનોને વાર્ષિક અહેવાલમાંથી ખાસ મુદ્દા જણાવવા કહો.
ગીત ૨૩ (187) અને પ્રાર્થના