વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧/૧૩ પાન ૪
  • ફેબ્રુઆરી ૪નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ફેબ્રુઆરી ૪નું અઠવાડિયું
  • ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
૨૦૧૩ આપણી રાજ્ય સેવા
km ૧/૧૩ પાન ૪

ફેબ્રુઆરી ૪નું અઠવાડિયું

ગીત ૨૪ (200) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

ઈશ્વરનો પ્રેમ: પ્રકરણ ૧૦, ફકરા ૧૬-૨૪ (૩૦ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: માથ્થી ૨૨-૨૫ (૧૦ મિ.)

નં. ૧: માથ્થી ૨૩:૨૫-૩૯ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: ઇબ્રાહિમ સાથે ઈશ્વર કરાર કરે છે—bm પાન ૭ (૫ મિ.)

નં. ૩: નીતિવચનો ૩:૫ની સલાહ બાઇબલના કયા દાખલાઓમાં જોવા મળે છે? (૫ મિ.)

□ સેવા સભા:

ગીત ૭ (46)

૧૫ મિ: ફેબ્રુઆરી મહિનામાં મૅગેઝિન કઈ રીતે આપવા એની તૈયારી કરો. ભાઈ-બહેનો સાથે ચર્ચા. જાન્યુઆરીથી માર્ચના સજાગ બનો!માંથી તમારા વિસ્તારમાં લાગુ પડે એવા બે-ત્રણ લેખો પર એકાદ મિનિટમાં ધ્યાન દોરો. પછી, સજાગ બનો!નો મુખ્ય વિષય બતાવીને ભાઈ-બહેનોને પૂછો કે લોકોને રસ જગાડવા કેવા પ્રશ્નો પૂછી શકાય. તેમ જ, બાઇબલની કઈ કલમ બતાવી શકાય. દૃશ્યથી બતાવો કે મૅગેઝિન કઈ રીતે આપી શકાય.

૧૫ મિ: મંડળની જરૂરિયાતો.

ગીત ૫ (45) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો