વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧૨/૧૨ પાન ૭
  • ડિસેમ્બર ૩૧નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ડિસેમ્બર ૩૧નું અઠવાડિયું
  • ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
  • મથાળાં
  • ડિસેમ્બર ૩૧નું અઠવાડિયું
૨૦૧૨ આપણી રાજ્ય સેવા
km ૧૨/૧૨ પાન ૭

ડિસેમ્બર ૩૧નું અઠવાડિયું

ડિસેમ્બર ૩૧નું અઠવાડિયું

ગીત ૧૯ (143) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

ઈશ્વરનો પ્રેમ: પ્રકરણ ૯, ફકરા ૧-૧૨, પાન ૧૧૫ બૉક્સ (૩૦ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: માલાખી ૧-૪ (૧૦ મિ.)

દેવશાહી સેવા શાળા સમીક્ષા (૨૦ મિ.)

□ સેવા સભા:

ગીત ૨૨ (185)

૧૦ મિ: “ચોકીબુરજમાં આવનાર નવી શ્રેણી.” ટૉક. પાન આંઠ પર આપેલાં સૂચનો વાપરીને દૃશ્યથી બતાવો કે જાન્યુઆરી મહિનાના પહેલા શનિવારે આપણે કઈ રીતે અભ્યાસ શરૂ કરીશું.

૧૦ મિ: આ કલમોમાંથી શું શીખી શકીએ? ભાઈ-બહેનો સાથે ચર્ચા. લુક ૧૦:૩૮-૪૨ વાંચો. આ અહેવાલ પ્રચારમાં કઈ રીતે મદદ કરી શકે એની ચર્ચા કરો.

૧૦ મિ: જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાની સાહિત્ય ઑફર. ભાઈ-બહેનો સાથે ચર્ચા. સાહિત્યમાં રસ જગાડે એવા મુદ્દાની ચર્ચા કરો. બે દૃશ્યથી રજૂઆત બતાવો.

ગીત ૨ (15) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો