જુલાઈ ૩૦નું અઠવાડિયું
ગીત ૧૯ (143) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
ઈશ્વરનો પ્રેમ: પ્રકરણ ૩ ફકરા ૧-૭, પાન ૩૩નું બૉક્સ (૨૫ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: હઝકીએલ ૨૧-૨૩ (૧૦ મિ.)
નં. ૧: હઝકીએલ ૨૩:૩૫-૪૫ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: યહોવાના પ્રેમની શું કોઈ સીમા છે?—યોહા. ૩:૧૬; રોમ. ૮:૩૮, ૩૯ (૫ મિ.)
નં. ૩: લગ્નની ફરજ પૂરી કરવી—fy પાન ૧૫૬-૧૫૮, ફકરા ૧૦-૧૩ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૨૫ (191)
૧૦ મિ: જાહેરાતો. પાન ૮ ઉપર આપેલા સૂચનો વાપરીને દૃશ્યથી બતાવો કે ઑગસ્ટ મહિનાના પહેલા શનિવારે આપણે કેવી રીતે અભ્યાસ શરૂ કરી શકીએ.
૨૫ મિ: “આપણા ડિસ્ટ્રીક્ટ સંમેલનો—સત્યની જોરદાર સાક્ષી આપે છે!” સવાલ-જવાબથી ચર્ચા. ફકરા ૯ની ચર્ચા કરતી વખતે લાગુ પડતા “૨૦૧૨ના સંમેલન માટેના સૂચનો”ની ચર્ચા કરો. સેવા નિરીક્ષકને પૂછો કે આમંત્રણ પત્રિકાનું વિતરણ કરવા માટે કેવી ગોઠવણ કરવામાં આવી છે.
ગીત ૧૨ (93) અને પ્રાર્થના