વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૭/૧૨ પાન ૪
  • જુલાઈ ૨૩નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જુલાઈ ૨૩નું અઠવાડિયું
  • ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
૨૦૧૨ આપણી રાજ્ય સેવા
km ૭/૧૨ પાન ૪

જુલાઈ ૨૩નું અઠવાડિયું

ગીત ૮ (51) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

ઈશ્વરનો પ્રેમ: પ્રકરણ ૨ ફકરા ૧૨-૨૧, પાન ૨૭નું બૉક્સ (૨૫ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: હઝકીએલ ૧૮-૨૦ (૧૦ મિ.)

નં. ૧: હઝકીએલ ૧૯:૧-૧૪ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: મતભેદોની ચર્ચા કરો—fy પાન ૧૫૫-૧૫૬, ફકરા ૭-૯ (૫ મિ.)

નં. ૩: માથ્થી ૨૧:૪૩નો શું અર્થ થાય છે? (૫ મિ.)

□ સેવા સભા:

ગીત ૨૬ (204)

૫ મિ: જાહેરાતો.

૧૦ મિ: શીખવવા માટે ચીજવસ્તુઓનો સારો ઉપયોગ કરો. મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકનાં પાન ૨૪૭થી ૨૪૯ના ફકરા બે ઉપરની માહિતીને આધારે ટૉક. એમાંથી એક-બે મુદ્દા દૃશ્યથી બતાવો.

૨૦ મિ: યહોવા પ્રાર્થનાના સાંભળનાર છે. (ગીત. ૬૬:૧૯) સપ્ટેમ્બર ૧, ૨૦૦૬નું ચોકીબુરજ પાન ૨૭-૩૧ની માહિતીને આધારે ચર્ચા. ભાઈ-બહેનોને શું શીખવા મળ્યું એ જણાવવા કહો.

ગીત ૫ (45) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો