વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૬/૧૨ પાન ૪
  • દેવશાહી સેવા શાળા સમીક્ષા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • દેવશાહી સેવા શાળા સમીક્ષા
  • ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
૨૦૧૨ આપણી રાજ્ય સેવા
km ૬/૧૨ પાન ૪

દેવશાહી સેવા શાળા સમીક્ષા

જૂન ૨૫, ૨૦૧૨થી શરૂ થતા અઠવાડિયામાં નીચેના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે. દર અઠવાડિયે શાળામાં કયા પ્રશ્નની ચર્ચા થશે એની તારીખ આપી છે, જેથી એ પ્રશ્નનું સંશોધન કરી શકીએ.

૧. યિર્મેયાને મુશ્કેલીના સમયમાં યહોવાએ જે રીતે ટકાવી રાખ્યા એમાંથી આપણને શું શીખવા મળે છે? (યિર્મે. ૩૭:૨૧) [મે ૭, w૯૭ ૯/૧૫ પાન ૩, ફકરો ૪–પાન ૪, ફકરો ૧]

૨. બારૂખ પોતાને માટે કેવી ‘મહત્તા શોધતા’ હતા? યહોવાની સલાહ સાંભળીને તેમણે જે કર્યું એમાંથી શું શીખી શકીએ? (યિર્મે. ૪૫:૨-૫) [મે ૨૧, w૦૮ ૧૦/૧ પાન ૧૩, ફકરો ૭; w૦૮ ૪/૧ પાન ૨૦, ફકરો ૧૬]

૩. મિસરનો અવાજ કેમ સાપ સાથે સરખાવવામાં આવ્યો હતો? (યિર્મે. ૪૬:૨૨) [મે ૨૧, w૦૭ ૪/૧ પાન ૧૧, ફકરો ૫]

૪. બાબેલોનની ગુલામીમાં યહુદીઓને યિર્મેયા પ્રબોધકે જે સંદેશો આપ્યો એમાંથી આપણે શું શીખી શકીએ? (યિર્મે. ૫૧:૬, ૪૫, ૫૦) [જૂન ૪, w૦૮ ૬/૧ પાન ૧૧-૧૨, ફકરો ૯-૧૦]

૫. યહોવાએ કઈ રીતે “દ્રાક્ષાકુંડમાં યહુદાની કુંવારી દીકરીને ખૂંદી નાખી છે”? (યિ.વિ. ૧:૧૫) [જૂન ૧૧, w૦૭ ૬/૧ પાન ૮, ફકરો ૬]

૬. કઈ રીતે “ઈસ્રાએલની શોભાને આકાશમાંથી પૃથ્વી પર નાખી” દેવામાં આવી? (યિ.વિ. ૨:૧) [જૂન ૧૧, w૦૭ ૬/૧ પાન ૮, ફકરો ૭]

૭. યહોવાનું “પાયાસન” અને તેમનો “મંડપ” શું છે? (યિ.વિ. ૨:૧, ૬) [જૂન ૧૧, w૦૭ ૬/૧ પાન ૯, ફકરો ૧]

૮. યિર્મેયાએ કહ્યું કે યહોવા મારું ‘સ્મરણ કરીને મારા પર દીન થઈ ગયો’ એનો શું અર્થ થાય અને એ જાણવું આપણા માટે કેમ મહત્ત્વનું છે? (યિ.વિ. ૩:૨૦) [જૂન ૧૮, w૦૭ ૬/૧ પાન ૧૧, ફકરો ૧]

૯. યુવાનીમાં આવનાર દુઃખ-તકલીફો સહન કરવાથી વ્યક્તિને શો ફાયદો થશે? (યિ.વિ. ૩:૨૭) [જૂન ૧૮, w૦૭ ૬/૧ પાન ૧૧, ફકરો ૩]

૧૦. લોકો આપણું ના સાંભળે તોપણ કઈ રીતે હઝકીએલનો દાખલો આપણને હિંમતથી સંદેશો જાહેર કરવા મદદ કરશે? (હઝકી. ૩:૮, ૯) [જૂન ૨૫, w૦૮ ૭/૧ પાન ૮-૯, ફકરો ૬-૭]

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો