વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૬/૧૨ પાન ૪
  • જુલાઈ ૨નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જુલાઈ ૨નું અઠવાડિયું
  • ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
૨૦૧૨ આપણી રાજ્ય સેવા
km ૬/૧૨ પાન ૪

જુલાઈ ૨નું અઠવાડિયું

ગીત ૨૨ (185) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

ઈશ્વરનો પ્રેમ: પાન ૩નો પત્ર, પ્રકરણ ૧ ફકરા ૧-૯ (૨૫ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: હઝકીએલ ૬-૧૦ (૧૦ મિ.)

નં. ૧: હઝકીએલ ૭:૧૪-૨૭ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: યોનાથાને નમ્રતા બતાવવામાં કઈ રીતે સારો દાખલો બેસાડ્યો?—૧ શમૂ. ૨૩:૧૬-૧૮ (૫ મિ.)

નં. ૩: અલગ થઈ જવું કે ભેગા રહેવું?—fy પાન ૧૫૦-૧૫૨, ફકરા ૨૩-૨૬ (૫ મિ.)

□ સેવા સભા:

ગીત ૨૪ (200)

૫ મિ: જાહેરાતો.

૧૦ મિ: ઘરમાલિકને કેવી રીતે સમજાવી શકીએ—ભાગ ૧. મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકના પાન ૨૫૧-૨૫૩, ફકરા બે સુધીની માહિતીને આધારે ચર્ચા. ટૂંકમાં એક-બે મુદ્દાઓ દૃશ્યથી બતાવો.

૧૦ મિ: મંડળની જરૂરિયાતો.

૧૦ મિ: જુલાઈ મહિનામાં મૅગેઝિન કેવી રીતે આપવા એની તૈયારી કરો. ભાઈ-બહેનો સાથે ચર્ચા. તમારા વિસ્તારમાં લાગુ પડતા હોય એવા લેખો પર અડધી કે એક મિનિટમાં ધ્યાન દોરો. પછી ભાઈ-બહેનોને પૂછે કે ચોકીબુરજના શરૂઆતના લેખોમાંથી લોકોનો રસ જગાડવા કેવા પ્રશ્નો પૂછી શકાય. તેમ જ, બાઇબલની કઈ કલમ બતાવી શકાય. એવું જ સજાગ બનો! વિષે પણ કરો. હજી પણ સમય હોય તો બંને મૅગેઝિનમાંથી કોઈ એક વિષે ચર્ચા કરી શકો. દૃશ્યથી બતાવો કે બંને મૅગેઝિન કઈ રીતે આપી શકાય.

ગીત ૧૩ (113) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો