એપ્રિલ ૩૦નું અઠવાડિયું
ગીત ૧૧ (85) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
સૌથી મહાન માણસ: ૧૧૭, ૧૧૮ (૨૫ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: યિર્મેયા ૩૨-૩૪ (૧૦ મિ.)
દેવશાહી સેવા શાળા સમીક્ષા (૨૦ મિ.)
□ સેવા સભા:
ગીત ૨૨ (185)
૧૦ મિ: જાહેરાતો. પાન ૪ ઉપર આપેલા સૂચનો વાપરીને દૃશ્યથી બતાવો કે મે મહિનાના પહેલા શનિવારે આપણે કેવી રીતે અભ્યાસ શરૂ કરી શકીએ.
૧૫ મિ: આ કલમોમાંથી શું શીખી શકીએ? ભાઈ-બહેનો સાથે ચર્ચા. પ્રેરિતોનાં કૃત્યો ૪:૧-૧૩, ૧૮-૨૦ વાંચો. આ કલમો પ્રચારમાં કઈ રીતે મદદ કરી શકે એની ચર્ચા કરો.
૧૦ મિ: “બે નાના સિક્કા.” ટૉક.
ગીત ૫ (45) અને પ્રાર્થના