વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૪/૧૨ પાન ૩
  • એપ્રિલ ૨૩નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • એપ્રિલ ૨૩નું અઠવાડિયું
  • ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
૨૦૧૨ આપણી રાજ્ય સેવા
km ૪/૧૨ પાન ૩

એપ્રિલ ૨૩નું અઠવાડિયું

ગીત ૨૯ (222) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

સૌથી મહાન માણસ: ૧૧૬ “વિદાય વેળા વધુ શિખામણ” ગૌણ મથાળાથી (૨૫ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: યિર્મેયા ૨૯-૩૧ (૧૦ મિ.)

નં. ૧: યિર્મેયા ૩૧:૧૫-૨૬ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: શું ખ્રિસ્તીઓએ દર અઠવાડિયે સાબ્બાથ પાળવો જોઈએ? (૫ મિ.)

નં. ૩: તમે તમારા માબાપનો ધર્મ પાળતા ન હોય તો—fy પાન ૧૩૪-૧૩૬, ફકરા ૧૬-૧૯ (૫ મિ.)

□ સેવા સભા:

ગીત ૨૭ (212)

૫ મિ: જાહેરાતો.

૧૫ મિ: મે મહિનામાં મૅગેઝિન કઈ રીતે આપવા એની તૈયારી કરો. ભાઈ-બહેનો સાથે ચર્ચા. મેનું ચોકીબુરજ અને એપ્રિલ-જૂન સજાગ બનો!માંથી તમારા વિસ્તારમાં લાગુ પડે એવા બે-ત્રણ લેખો પર એક-બે મિનિટમાં ધ્યાન દોરો. પછી ભાઈ-બહેનોને પૂછો કે ચોકીબુરજમાં લોકોનો રસ જગાડવા કેવા પ્રશ્નો પૂછી શકાય. તેમ જ, બાઇબલની કઈ કલમ બતાવી શકાય. એવી જ રીતે સજાગ બનો!ના લેખો માટે પણ કરો. દૃશ્યથી બતાવો કે બંને મૅગેઝિન કઈ રીતે આપી શકાય.

૧૫ મિ: “નિયામક જૂથ તરફથી પત્ર.” માર્ચ ૨૦૧૨, આપણી રાજ્ય સેવામાં આપેલા પત્રને આધારે ટૉક. પછી ભાઈ-બહેનોને પૂછો કે ફેબ્રુઆરી ૨૦૧૨, આપણી રાજ્ય સેવાના ૨૦૧૧ સેવા વર્ષના અહેવાલમાંથી તેઓને શું ગમ્યું.

ગીત ૧૯ (143) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો