આપણો અહેવાલ
સપ્ટેમ્બર ૨૦૧૦
આપણે લોકોને ઈશ્વરના શબ્દો વિષે રસ કેળવવા અને શીખવવામાં વ્યસ્ત હતા. કુલ ૧,૫૮,૫૯૨ ફરી મુલાકાત અને ૩૩,૦૩૭ બાઇબલ અભ્યાસ કરવામાં આવ્યા. રેગ્યુલર પાયોનિયર આ કામમાં આગેવાની લઈ રહ્યાં છે. તેઓ દરેકે સરેરાશ પાંચ બાઇબલ અભ્યાસ ચલાવ્યા હતા.