ડિસેમ્બર ૨૦નું અઠવાડિયું
ગીત ૨૨ (185)
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ પાન ૧૮૬ પહેલા ગૌણ મથાળાથી ૧૮૮ ગૌણ મથાળા સુધી
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ૨ કાળવૃત્તાંત ૨૦-૨૪
નં.૧: ૨ કાળવૃત્તાંત ૨૦:૧-૧૨
નં.૨: ‘શુદ્ધ ભાષા’ શીખવા અને બોલવા આપણે શું કરવું જોઈએ? (સફા. ૩:૯)
નં.૩: દેવની ઇચ્છા પૂરી કરતું કુટુંબ (fy પાન ૧૮૮-૧૯૧ ફકરા ૧૩-૧૮)
□ સેવા સભા:
ગીત ૨ (15)
૫ મિ: જાહેરાતો.
૧૫ મિ: શું મળેલા માર્ગદર્શન પ્રમાણે કરવાની કોશિશ કરી છે? ભાઈ-બહેનો સાથે ચર્ચા. આપણી રાજ્ય સેવામાં આવેલી નીચેની માહિતીને ટૉકમાં આવરો: “સ્ટડી કેવી રીતે ચલાવવી એ બતાવવું,” અને “નવા ભાઈ-બહેનોને પ્રચાર કરતા શીખવો.” (મે ૨૦૧૦ની રાજ્ય સેવા) “કોઈ પણ સમયે સાક્ષી આપવા તૈયાર રહો.” (ઑગસ્ટ ૨૦૧૦ની રાજ્ય સેવા) ભાઈ-બહેનોને પૂછો કે રાજ્ય સેવામાં આવી ગયેલા આ લેખોના સૂચનોને તેઓએ કેવી રીતે લાગુ પાડ્યા? એમ કરવાથી તેઓને કેવો લાભ થયો?
૧૫ મિ: “સારી રીતે બાઇબલ અભ્યાસ ચલાવો—વ્યક્તિ સાથે કેટલી માહિતી તપાસવી જોઈએ?” સવાલ-જવાબ. એક અનુભવી પ્રકાશક નવા પ્રકાશકની સાથે ચર્ચા કરે કે કઈ રીતે ફકરા ૪ અને ૫માં આપેલા સૂચનોને પાળી શકાય.
ગીત ૨૦ (162)