ડિસેમ્બર ૧૩નું અઠવાડિયું
ગીત ૧૫ (124)
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ પાન ૧૮૩થી ૧૮૬ પહેલા ગૌણ મથાળા સુધી
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ૨ કાળવૃત્તાંત ૧૫-૧૯
નં.૧: ૨ કાળવૃત્તાંત ૧૫:૮-૧૯
નં.૨: પ્રેમની મહત્ત્વની ભૂમિકા (fy પાન ૧૮૬, ૧૮૭ ફકરા ૧૦-૧૨)
નં.૩: યહોવાહની ભક્તિમાં આપણે કેવી રીતે માન બતાવી શકીએ?
□ સેવા સભા:
ગીત ૨ (15)
૫ મિ: જાહેરાતો.
૧૫ મિ: ૨૦૧૧ માટે દેવશાહી સેવા શાળા. શાળા નિરીક્ષક ટૉક આપશે. મંડળ માટે જરૂરી હોય એવા મુદ્દાઓને ૨૦૧૧ના શેડ્યૂલમાંથી ચર્ચા કરે. શાળા નિરીક્ષકને મદદ કરનાર ભાઈની શું જવાબદારી છે એ જણાવો. દરેકને ઉત્તેજન આપો કે જે પણ ભાગ સોંપવામાં આવ્યો હોય એને પૂરો કરવા બનતી કોશિશ કરે. બાઇબલ હાઈલાઇટ્સમાં જવાબ આપે અને મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકના સૂચનોને જીવનમાં લાગુ પાડે.
૧૫ મિ: “સાચો માર્ગ પત્રિકા દરેક પ્રસંગે વાપરો” સવાલ-જવાબથી ચર્ચા. એક-બે સૂચનોને દૃશ્યમાં બતાવો.
ગીત ૨૩ (187)