વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧૧/૧૦ પાન ૮
  • ડિસેમ્બર ૬નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ડિસેમ્બર ૬નું અઠવાડિયું
  • ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
  • મથાળાં
  • ડિસેમ્બર ૬નું અઠવાડિયું
૨૦૧૦ આપણી રાજ્ય સેવા
km ૧૧/૧૦ પાન ૮

ડિસેમ્બર ૬નું અઠવાડિયું

ગીત ૨૨ (185)

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

કૌટુંબિક સુખ પાન ૧૭૯ ગૌણ મથાળાથી ૧૮૨ સુધી

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: ૨ કાળવૃત્તાંત ૧૦-૧૪

નં.૧: ૨ કાળવૃત્તાંત ૧૩:૧-૧૨

નં.૨: યહોવાહ પોતાના ભક્તોનું કઈ રીતે રક્ષણ કરે છે? (ગીત. ૩૭:૨૮)

નં.૩: શિરપણાની યોગ્ય દૃષ્ટિ અને સાંભળવાનું મહત્ત્વ (fy પાન ૧૮૫, ૧૮૬ ફકરા ૬-૯)

□ સેવા સભા:

ગીત ૬ (43)

૧૦ મિ: જાહેરાતો. બાઇબલનો સંદેશો બ્રોશર આપતી વખતે અથવા એમાંથી સ્ટડી ચલાવતી વખતે થયેલા સારા અનુભવો વિશે ભાઈ-બહેનોને પૂછો.

૧૫ મિ: મંડળની જરૂરિયાતો.

૧૦ મિ: પ્રચારકાર્યમાં લોકોને કેવી રીતે માન આપી શકાય. ઑક્ટોબર ૧, ૨૦૦૮નું ચોકીબુરજ પાન ૨૪ ફકરો ૧૬ અને જૂન ૧૫, ૨૦૦૦નું ચોકીબુરજ પાન ૨૨ ફકરો ૧૯માંથી ભાઈ-બહેનો સાથે ચર્ચા. પ્રચાર વિસ્તારને ધ્યાનમાં રાખીને માહિતીને લાગુ પાડો.

ગીત ૧૯ (143)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો