નવેમ્બર ૨૯નું અઠવાડિયું
ગીત ૧૬ (224)
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ પાન ૧૭૫ ગૌણ મથાળાથી ૧૭૯ ગૌણ મથાળા સુધી
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ૨ કાળવૃત્તાંત ૬-૯
નં.૧: ૨ કાળવૃત્તાંત ૬:૧૨-૨૧
નં.૨: તમારા કુટુંબનું કાયમી ભાવિ સુરક્ષિત કરો અને આત્મસંયમનું મૂલ્ય (fy પાન ૧૮૩, ૧૮૪ ફકરા ૧-૫)
નં.૩: ‘સારાથી ભૂંડાનો પરાજય કરવાની’ રીતો (રૂમી ૧૨:૨૧)
□ સેવા સભા:
ગીત ૨ (15)
૫ મિ: જાહેરાતો.
૧૦ મિ: “ઉત્સાહથી સંદેશો જણાવવા મનન કરવું બહુ જરૂરી છે.” સવાલ-જવાબથી ચર્ચા. ભાઈ-બહેનોને પૂછો કે તેઓ મનન કરવા ક્યારે સમય કાઢે છે.
૧૦ મિ: ‘રૂપું મારું છે, ને સોનું પણ મારું છે.’ નવેમ્બર ૧, ૨૦૦૭ના ચોકીબુરજના પાન ૧૯-૨૩ને આધારે વડીલ ટૉક આપશે.
૧૦ મિ: ડિસેમ્બરમાં ચોકીબુરજ અને સજાગ બનો! ઑફર કરવાની તૈયારી કરવી. ભાઈ-બહેનો સાથે ચર્ચા. એક-બે મિનિટમાં બંને મૅગેઝિનમાંથી થોડી ઘણી માહિતી આપો. બે કે ત્રણ લેખ પસંદ કરીને ભાઈ-બહેનોને પૂછો કે આ મૅગેઝિન ઑફર કરવા તેઓ કેવા સવાલો પૂછશે અને કઈ કલમો વાપરશે. બેવ મૅગેઝિન કેવી રીતે ઑફર કરવા એ દૃશ્યથી બતાવો.
ગીત ૨૫ (191)