ઑક્ટોબર ૪નું અઠવાડિયું
ગીત ૨૬ (204)
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ પાન ૧૫૦ ગૌણ મથાળાથી ૧૫૨ સુધી
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ૧ કાળવૃત્તાંત ૧-૪
નં.૧: ૧ કાળવૃત્તાંત ૧:૧-૨૭
નં.૨: સલાહ-શાંતિ શોધવાનો શું અર્થ થાય? (૧ પીત. ૩:૧૦-૧૨)
નં.૩: આપણાં ઘરડાં માબાપની લાગણીમય જરૂરિયાતો સમજવી (fy પાન ૧૭૩-૧૭૪ ફકરા ૧-૩)
□ સેવા સભા:
ગીત ૮ (51)
૫ મિ: જાહેરાતો.
૧૫ મિ: મંડળની જરૂરિયાતો.
૧૫ મિ: ક્યારે બાઇબલ સ્ટડીનો રિપોર્ટ કરી શકાય? મંડળના સેક્રેટરી આ માહિતીને આધારે ટૉક આપશે: આપણી રાજ્ય સેવા જાન્યુઆરી ૨૦૦૬ પાન ૬; નવેમ્બર ૨૦૦૩ પાન ૩ અને જાન્યુઆરી ૨૦૦૮ પાન ૭.
ગીત ૨૭ (212)