વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૯/૧૦ પાન ૨
  • સપ્ટેમ્બર ૨૦નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સપ્ટેમ્બર ૨૦નું અઠવાડિયું
  • ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
  • મથાળાં
  • સપ્ટેમ્બર ૨૦નું અઠવાડિયું
૨૦૧૦ આપણી રાજ્ય સેવા
km ૯/૧૦ પાન ૨

સપ્ટેમ્બર ૨૦નું અઠવાડિયું

ગીત ૭ (46)

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

કૌટુંબિક સુખ પાન ૧૪૨થી ૧૪૭ ગૌણ મથાળા સુધી

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન:૨ રાજાઓ ૧૯-૨૨

નં.૧: ૨ રાજાઓ ૨૦:૧-૧૧

નં.૨: આપણે કેમ નમ્ર રહેવું જોઈએ? (માથ. ૫:૫)

નં.૩: સાથીનો વિરહ જીરવવો (fy પાન ૧૭૦-૧૭૧ ફકરા ૨૦-૨૨)

□ સેવા સભા:

ગીત ૫ (45)

૫ મિ: જાહેરાતો.

૧૦ મિ: ગયા વર્ષે આપણે પ્રચારમાં કેવું કર્યું? સર્વિસ ઓવરસિયર ટૉક આપશે. તે ગયા સેવા વર્ષની કામગીરી વિષે જણાવશે. સારી બાબતોમાં ભાઈ-બહેનોના વખાણ કરશે. એક કે બે ભાઈ-બહેનોના ઇન્ટરવ્યૂ લો, જેમને પ્રચારમાં સારા અનુભવ થયા હોય. નવા સેવા વર્ષ માટે મંડળને જરૂર હોય એવા એક-બે ધ્યેયો રાખવા સૂચનો આપો.

૧૦ મિ: “સેવા સભા લેનારાઓ માટે માર્ગદર્શન.” વડીલ ટૉક આપશે.

૧૦ મિ: તમારા બાળકને પ્રકાશક બનવા મદદ કરો. જુલાઈ ૨૦૦૫ની આપણી રાજ્ય સેવાના પાન ૩ પરથી ભાઈ-બહેનો સાથે ચર્ચા. સારો દાખલો બેસાડતા એવા માબાપનું ઇન્ટરવ્યૂ લો, જેમનું બાળક બાપ્તિસ્મા ન પામેલું પ્રકાશક હોય. તેઓને પૂછો: બાળકને પ્રગતિ કરવા અને પ્રકાશક બનવા તમે કેવી મદદ કરી?

ગીત ૨૮ (221)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો